ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં 6 માસની બાળકી પર ફરી વળ્યું ટ્રેક્ટર
ટ્રેક્ટર ફરી વળતાં બાળકીનું થયું મોત
બાળકીને સુવડાવી તેના માતા-પિતા કરતાં હતા કામ
હોટલના ગાર્ડનમાં પ્લોટમાં ચાલતાં માટી પુરાણ કામની જગ્યા નજીક સૂતી હતી બાળકી
ટ્રેકટરનો ડ્રાઈવર કાનમાં ઇયરફોન નાંખી ચલાવતો હતો
અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક ફરાર