ETV Bharat / state

AMCના મેલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં થયો બ્લાસ્ટ, એક મહિલા ઇજાગ્રસ્ત

અમદાવાદઃ લાભ પાંચમના દીવસે જ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન વિસ્તારમાં એક ઘટના સર્જાઈ છે. જેમાં AMCના મલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયો છે.

AMC મેલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં થયો બ્લાસ્ટ, એક મહિલા ઇજાગ્રસ્ત
author img

By

Published : Nov 1, 2019, 1:14 PM IST

આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર અર્થ એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, ફોગીંગની કામગીરી દરમિયાન જ ઘટના બનતા કર્મચારીઓ ફરાર થઈ ગયા છે.

સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટરના AMC અધિકારીઓ પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. કોર્પોરેટર જગદીશ રાઠોડના જણવ્યા પ્રમાણે તાલીમ વગર કોન્ટ્રાકટના કર્મચારીઓને મોકલી દેવાય છે અને કામગીરીના ખોટા આંકડા બતાવવા આડેધડ પ્રક્રિયા કરાય છે. જેથી આ મોટી ઘટના બની હોવાનુ જાણવા મળ્યુ છે.

Intro:અમદાવાદ:
લાભપાંચમ ના દીવસે જ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન વિસ્તારમાં એક ઘટના સર્જાઈ છે. જેમાં AMC ના મલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે જેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઇ છે.

Body:મહત્ત્વ ની વાત એ છે કે, ફોગીંગની કામગીરી દરમ્યાન જ બની ઘટના બનતા કર્મચારીઓ ફરાર થઈ ગયા છે.
સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટરના amc અધિકારીઓ પર બેદરકારી ના આરોપ લગાવાયા છે. કોર્પોરેટર જગદીશ રાઠોડ કહે છે કે તાલીમ વગર કોન્ટ્રાકટના કર્મચારીઓ ને મોકલી દેવાય છે અને કામગીરી ના ખોટા આંકડા બતાવવા આડેધડ પ્રક્રિયા કરાય છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.