ETV Bharat / state

અમદાવાદમાં ડાન્સ ગ્રુપે કર્યો ભાજપનો ચૂંટણી પ્રચાર - prepare

અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પડઘમ પૂરજોશમાં ચાલી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ લોકસભા બેઠક ચૂંટણીની બેઠકો જીતવા માટે મંડી પડ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક ડાન્સ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 14, 2019, 12:00 AM IST

અમદાવાદમાં આવેલા નરોડાના કૃષ્ણનગર ખાતે આવા જ એક ડાન્સ ગ્રુપ દ્વારા પરફોર્મ કરવામાં આવી રહ્યું હતું. આ ડાન્સ ગ્રુપ દ્વારા ફિલ્મી ગીતોની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેમજ બીજેપીના એમ મળીને મિક્સ ગીત બનાવવામાં આવ્યા હતા.

અમદાવાદ ખાતે બીજેપીના ચૂંટણી પ્રચાર દરમિયાન ડાન્સ ગ્રુપ એક્ટિવ

આ ડાન્સ ગ્રુપ દ્વારા પરફોર્મ કરીને જનમેદનીને મનોરંજન પૂરું પાડ્યું હતું. સાથે બીજેપીના ગીત દ્વારા બીજેપીનો પ્રચાર પણ કર્યો હતો.

Intro:2019 ની લોકસભા ચૂંટણીના પડઘમ જ્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ડાન્સ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે

Body:આજે નરોડા ના કૃષ્ણનગર ખાતે આવું જ એક ગ્રુપ ડાન્સ પરફોર્મ કરી રહ્યું હતું

Conclusion:આજે આ ડાન્સ ગ્રુપ દ્વારા ફિલ્મી ગીતોની સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અને બીજેપીના મિક્સ ગીત બનાવવામાં આવ્યા હતા જેના ઉપર આ ગ્રુપ ડાન્સ કરી અને જનમેદની ને મનોરંજન પૂરું પાડ્યું હતું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.