ETV Bharat / state

રાજ્યસભાની 2 બેઠકો માટે ભાજપે વિદેશપ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના નામની કરી સત્તાવાર જાહેરાત - election  gujarat

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો માટે મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. જેથી માટે ભાજપે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કરી છે.

ભાજપે કરી સત્તાવાર જાહેર, વિદેશપ્રધાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોર કાલે ભરશે રાજ્યસભાનું ઉમેદવારી પત્ર
author img

By

Published : Jun 24, 2019, 9:26 PM IST

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ દ્વારા પોતાના બન્ને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને OBC નેતા જુગલજી ઠાકોરનું નામ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.

abad
ભાજપે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના નામની સત્તાવાર કરી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરથી સાંસદ બનતા તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી સાંસદ બનતા તેમણે પણ રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે.

Intro:Body:

એસ. જયશંકર અમદાવાદમાં, મંગળવારે રાજ્યસભાનું ફોર્મ ભરે તેવી શક્યતા 

વિદેશ પ્રધાન એસ. જયશંકર અમદાવાદમાં, મંગળવારે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા 

ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. જે માટે વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે અમદાવાદ પહોચ્યા છે અને આવતીકાલે રાજ્યસભાની ઉમેદવારી નોંધાવે તેવી શક્યતાઓ છે. ભાજપમાં હજી એક ઉમેદવારને લઈને સસ્પેન્સ યથાવત છે. 5 જુલાઈએ રાજ્યસભાને બે બેઠકો પર મતદાન યોજાશે. 

ઉલ્લેખનીય છે કે, ગુહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર થી સાંસદ બનતા રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી સાંસદ બનતા રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.