ETV Bharat / state

'વાયુ' ને પહોંચી વળવા ભાજપ અને કોંગ્રેસે શરૂ કરી ટેલિફોન સેવા, આ રહ્યા નંબર... - Jitu Waghani

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ આવનારા 24 થી 48 કલાક રહેલું છે. જેને લઈને સરકાર તેમજ તંત્ર કામ ઉપર લાગ્યું છે સાથે જ ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ પણ આ સંકટ સમયે લોકોની પડખે ઉભા રહેવા સજ્જ છે.

વાયુ વાવાજોડાને પહોંચી વળવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષએ ટેલિફોન સેવા શરુ કરી
author img

By

Published : Jun 12, 2019, 9:52 AM IST

Updated : Jun 12, 2019, 10:18 AM IST

વાયુ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે. આવનારા 24 થી 48 કલાક આ સંકટ ગુજરાત ઉપર રહેલું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ એ પણ આ વાયુ વાવાઝોડામાં લોકોની મદદ માટે ટેલિફોન સેવા શરુ કરી છે. જે જરૂરિયાતમંદ વિસ્તારોમાં એક ફોનથી મદદ મળી રહે, તે પ્રકારે તૈયારી કરવામાં આવી છે. જયારે બંને પક્ષના પ્રદેશ પ્રમુખોએ દરેક જિલ્લા અને તાલુકા ઉપર તેમના કાર્યકર્તાઓને પણ સૂચના આપી છે કે, આવા સમયે કુદરતી આફતના અસરગ્રસ્તોને તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે અને તંત્ર સાથે ખડે પગે રહી જેમ બને તેમ લોકોની પડખે રહી બચાવ કામગીરી હાથ ધરે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાની તમામ બેઠકો રદ કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાત કરી આગામી તૈયારીઓ માટે પ્રવાસ કરશે, સાથે જ કંટ્રોલ રૂમ માટેની વ્યવસ્થાઓ માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરું પાડશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉભા કરાયેલ કંટ્રોલ રૂમના નંબર

ગાંધીનગર કંટ્રોલરૂમ (ભાજપા પ્રદેશ કાર્યાલય) 079 23276943 અને 07923276944

સૌરાષ્ટ્ર કંટ્રોલરૂમ (રાજકોટ ભાજપા કાર્યાલય)0281 2239685 અને 0281 2237500

કોંગ્રેસ સેવા હેલ્પલાઇન નંબર 079 26585099, 26578212

R_GJ_AMD_01_12_JUN_2019_BJP_CONGRESS_TELEFON_SEVA_STORY_YASH_UPADHYAY_AMD

વાયુ વાવાજોડાને પહોંચી વળવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષએ ટેલિફોન સેવા શરુ કરી 

ગુજરાતમાં વાયુ વાવાજોડાનું સંકટ આવનાર 24 થી 48 કલાક રહેલું છે જેને લઈને સરકાર તેમજ તંત્ર કામ ઉપર લાગી ગયું છે સાથે જ ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષ પણ આ સંકટ સમય એ લોકો ની પડખે ઉભા રહેવાની તૈયારી કરી લીધી છે

વાયુ વાવાજોડા ને લઈને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે આવનાર 24 થી 48 કલાક આ સંકટ ગુજરાત ઉપર રહેલું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એ પણ આ વાયુ વાવાજોડા માં લોકોની મદદ માટે ટેલિફોન સેવા શરુ કરી છે જે જરૂરિયાત વાળા વિસ્તારોમાં એક ફોનથી મદદ મળી રહે તે પ્રકારએ તૈયારી કરી દેવાઈ પણ છે જયારે બંને પક્ષના પ્રદેશ પ્રમુખોએ દરેક જિલ્લા અને તાલુકા ઉપર તેમના કાર્યકર્તાઓને પણ સૂચના આપી છે કે આવા સમય એ કુદરતી આફતના અસરગ્રસ્તો તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે અને તંત્ર સાથે પણ ખડે પગે રહી અને જેમ બને તેમ લોકોની પડખે રહે ગુજરાત ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીએ પોતાની તમામ બેઠકો રદ કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની મુલાકાત કરી આગોતરી તૈયારી માટે પ્રવાસ કરશે સાથે કંટ્રોલ રૂમ માટેની વ્યવસ્થાઓ માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે 

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉભા કરાયેલ કંટ્રોલ રૂમના નંબર 

ગાંધીનગર કંટ્રોલરૂમ (ભાજપા પ્રદેશ કાર્યાલય) 079 23276943 અને 07923276944

સૌરાષ્ટ્ર કંટ્રોલરૂમ (રાજકોટ ભાજપા કાર્યાલય)0281 2239685 અને 0281 2237500

કોંગ્રેસ સેવા હેલ્પલાઇન નંબર 

Last Updated : Jun 12, 2019, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.