ETV Bharat / state

અમદાવાદમાં પશુમાસ લઇ આવતો 1 ઇસમ ઝડપાયો, 1 ફરાર

અમદાવાદ: શહેરના એરપોર્ટ નજીક ઇન્દિરા બ્રિજ પાસેથી ગાડીમાં પશુમાસ લઈને આવી રહેલી ગાડી અને ગાડીચાલકને ગૌરક્ષકોએ ઝડપીને પોલીસને સોંપ્યો છે. જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે. પોલીસે આ અંગે આરોપી ગાડીચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

-ahmadabad
author img

By

Published : Jul 24, 2019, 10:48 PM IST

ઈન્દિરાબ્રિજ તરફ સેન્ટ્રો ગાડીમાં એક ઈસમ પશુમાસ લઈને મિર્ઝાપુર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ગાડી રોકવામાં આવી હતી. જેમાં 2 ઈસમો હતા. જે પૈકી આસિફ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં પશુમાસ લઈને આવી રહેલ શખ્સને ગૌરક્ષકોએ પકડીને પોલીસને સોંપ્યો...

જ્યારે આસિફ શેખ દરિયપુરનો રહેવાસી છે. જે ફરાર થઈ ગયો હતો. એરપોર્ટ પોલીસે આરોપી ગાડીચાલકની ધરપકડ કરી છે. આ અંગે FSLની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. અને પશુમાસ ક્યા પશુનું તે અંગે જાણકારી મેળવવામાં આવશે તે બાદ આરોપી સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવશે.

Intro:અમદાવાદ:એરપોર્ટ પાસે ઇન્દિરા બ્રિજ પાસેથી ગાડીમાં પશુમાસ લઈને આવી રહેલી ગાડી અને ગાડીચાલકને ગૌરક્ષકોએ ઝડપીને પોલીસને સોંપ્યો છે જયારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો છે.પોલીસે આ અંગે આરોપી ગાડીચલાકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.Body:મળતી માહિતી મુજબ ઈન્દિરાબ્રિજ તરફ સેન્ટ્રો ગાડીમાં એક ઈસમ પશુમાસ લઈને મિર્ઝાપુર તરફ જઈ રહ્યો છે ત્યારે ગાડી રોકીવામાં આવી હતી.જેમાં 2 ઈસમો હતા જે પૈકી એક આસિફ કુરેશી અને આસિફ શેખ હતા.આસિફ કુરેશી મિર્ઝાપુરની રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આસિફ શેખ દરિયપુરનો રહેવાસી છે જે ફરાર થઈ ગયો હતી.ગાડીને પણ એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.એરપોર્ટ પોલીસે આરોપી ગાડીચાલકની ધરપકડ કરી છે.આ અંગે એફએસએલની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને પશુમાસ ક્યાં પશુનું તે અંગે જાણકારી મેળવવામાં આવશે તે બાદ આરોપી સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવશે...Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.