ETV Bharat / state

રામોલ દુષ્કર્મ કેસના આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

અમદાવાદ: રામોલ દુષ્કર્મ કેસના આરોપી નરેન્દ્ર પારેખની જામીન અરજી બુધવારે સેશન્સ કોર્ટના જજ વી. જે. કલોતરાએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. જેમાં આરોપીના વકીલ તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

રામોલ દુષ્કર્મ કેસના આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા
author img

By

Published : May 15, 2019, 10:51 PM IST

આ રજૂઆતમાં નરેન્દ્ર પારેખ દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું નથી. પીડિતા તરફથી 8 મહિના મોડી ફરિયાદનું કારણ સ્પષ્ટ આપી શકાયું નથી. પીડિતા યુનિવર્સિટીના કામકાજના ભાગરૂપે વારંવાર ફોન કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા નથી તેમજ DNA પણ મેચ થયા નથી.

બીજી બાજુ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, દુષ્કર્મ થયું અને આરોપી નરેન્દ્ર પારેખ દ્વારા કરવામાં આવ્યું તેના પૂરતા પુરાવા છે. મૃત બાળક અને આરોપીનો DNA પણ મેચ થયો છે. જો આવા આરોપીને અત્યારે જામીન આપવામાં આવે તો સમાજ અને કેસ પર તેની વિપરીત અસર પડી શકે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, રામોલની યુવતીને બીજા વર્ષની ATKT પાસ કરાવવાની લાલચ આપી આરોપી અંકિત ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે અન્ય ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે પીડિતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે મૃત બાળકનો DNA ફરાર આરોપીઓના માતા-પિતા સાથે કર્યો હતો. જેમાં યુવતી સવા મહિનાથી એલ. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાં તેની તબિયત બગડતા તેનું મોત થયું હતું. યુવતીના મોત બાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી.

R_GJ_AHD_17_15_MAY_2019_RAMOL_DUSAKRM_CASE_AAROPI_COURT_JAAMIN_FAGAVYA_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - રામોલ દુષ્કાર્મ કેસના આરોપીના કોર્ટે જામીન ફગાવ્યા

રામોલ દુષ્કર્મ કેસના આરોપી નરેન્દ્ર પારેખની જામીન અરજી બુધવારે સેશન્સ કોર્ટના જજ વી.જે. કલોતરાએ ફગાવી દીધી હોવાની વિગતો સામે આવી છે..

આરોપીના વકીલ વતી હાઇકોર્ટમાં રજુઆત કરવામાં આવી હતી કે નરેન્દ્ર પારેખ દ્વારા દુષ્કાર્મ કરવામાં આવ્યું નથી..પીડિતા તરફે 8 મહિના મોડી ફરિયાદનું કારણ પણ સ્પષ્ટ આપી શકાયું નથી..પીડિતા યુનિના કામકાજના ભાગરૂપે વારંવાર ફોન કરતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો..બંને વચ્ચે શારારીક સંબંધ બંધાયા નથી અને ડીએનએ પણ મેચ થતો નથી...

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે દુષ્કાર્મ થયું અને આરોપી નરેન્દ્ર પારેખ દ્વારા કરવામાં આવ્યું તેના પૂરતા પુરાવવા છે.. મૃત બાળક અને આરોપીનો ડીએનએ પણ મેચ થયું છે..જો આવા આરોપીને અત્યારે જામીન આપવામાં આવે તો સમાજ અને કેસ પર તેની વિપરીત અસર પડી શકે છે...

આ સમગ્ર કેસની વિગત એવી છે કે રામોલની યુવતીને બીજા વર્ષની એટીકેટી પાસ કરાવવાની લાલચ આપી આરોપી અંકિત ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યારબાદ અન્ય ત્રણ નરાધમો દ્વારા દુષ્કાર્મ આચરવામાં આવ્યું હતું..ત્યારબાદ પીડીતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ અંગે પીડીતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.. પોલીસે મૃત બાળકનો ડીએનએ  ફરાર આરોપીઓના માતા-પિતા સાથે કર્યો હતો..યુવતી સવા મહિનાથી એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી જ્યાં તેની તબિયત બગડતા તેનું મોત થયું હતું... યુવતીના મોત બાદ પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓનજ ધરપકડ કરી હતી....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.