ETV Bharat / state

એરપોર્ટ પરથી સોનાના બિસ્કીટ સાથે મુસાફર સહીત ગ્રાઉન્ડ સ્ટાફની ધરપકડ - gujaratinews

અમદાવાદઃ એરપોર્ટ પર દાણચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. અઠવાડિયામાં જ દાણચોરીના ચોરીનો બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 કિલો સોનાનાં બિસ્કીટ સાથે એક ઈસમને કસ્ટમ વિભાગે ઝડપ્યો હતો. સાથે જ તેની મદદ કરનાર ગ્રાઉન્ડ સ્ટાફમાં ફરજ બજાવતા યુવકને પણ ઝડપી પાડ્યો છે.

એરપોર્ટ પરથી સોનાના બિસ્કીટ સાથે મુસાફર સહીત ગ્રાઉન્ડ સ્ટાફની કરાઈ ધરપકડ
author img

By

Published : Jun 4, 2019, 6:21 PM IST

દુબઈથી અમદાવાદ આવેલા શખ્સે એરપોર્ટ પરના ગ્રાઉન્ડ સ્ટાફના જીગ્નેશ નામના યુવકની મદદથી 24 કિલો સોનાના બિસ્કીટ એરપોર્ટ બહાર લઇ જવાનો પ્લાન ઘડ્યો હતો. આ બાબતની કસ્ટમ વિભાગને જાણ થતા કસ્ટમ વિભાગે જીગેશ નામના ગ્રાઉન્ડ સ્ટાફર અને દુબઈથી બિસ્કીટ લાવનાર ઇસમને ઝડપી પાડ્યા હતા. સોનાના બિસ્કીટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ અંગે કસ્ટમ વિભાગે બન્ને ઇસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

R_GJ_AHD_10_04_JUN_2019_GOLD_PHOTO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

એરપોર્ટ પરથી સોનાના બિસ્કીટ સાથે મુસાફર સહીત ગ્રાઉન્ડ સ્ટાફમાં નોકરી કરનારને કસ્ટમે ઝડપ્યા....

અમદાવાદ એરપોર્ટ ખાતે દાણચોરીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.અઠવાડિયામાં જ દાન ચોરીનો બીજો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૨૪ કિલો સોનાનાં બિસ્કીટ સાથે એક ઈસમને કસ્ટમ વિભાગે ઝડપ્યો હતો સાથે જ તેની મદદ કરનાર ગ્રાઉન્ડ સ્ટાફમાં ફરજ બજાવતા યુવકને પણ ઝડપી પાડ્યો છે.

દુબઈથી અમદાવાદ આવેલા શખ્સે એરપોર્ટ પરના ગ્રાઉન્ડ સ્ટાફના જીગ્નેશ નામના યુવકની મદદથી ૨૪ કિલો સોનાના બિસ્કીટ એરપોર્ટ બહાર લઇ જવાનો પ્લાન ઘડ્યો હતો.આ બાબતની કસ્ટમ વિભાગને જાન થતા કસ્ટમ વિભાગે જીગેશ નામના ગ્રાઉન્ડ સ્ટાફર અને દુબઈથી બિસ્કીટ લાવનાર ઇસમને ઝડપી પાડ્યા હતા અને સોનાના બિસ્કીટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.આ અંગે કસ્ટમ વિભાગે બંને ઇસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.