હરેશ સોલંકી દલિત યુવાન હતો અને તેણે આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્ની ગર્ભવતી હતી અને તેને ખોટી રીતે પિયર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેના પતિ પાસે ન મોકલતા હરેશે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.આ વાતનું મનમાં રાખીમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.
દલિત યુવાનના હત્યા કેસમાં ન્યાયિક તપાસની માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યુ
અમદાવાદઃ જિલ્લાના માંડલ તાલુકાના વરમોરા ગામે દલિત યુવાનની હત્યાના મામલે દલિત સમાજ દ્વારા આજ રોજ અમદાવાદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું તથા આ કેસમાં ન્યાયિક તપાસની માગ કરવામાં આવી હતી.
ahd
હરેશ સોલંકી દલિત યુવાન હતો અને તેણે આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્ની ગર્ભવતી હતી અને તેને ખોટી રીતે પિયર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ તેના પતિ પાસે ન મોકલતા હરેશે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.આ વાતનું મનમાં રાખીમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.
Intro:અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોરા ગામે દલિત યુવાનની હત્યાના મામલે દલિત સમાજ દ્વારા આજરોજ અમદાવાદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અને ન્યાયિક તપાસ ની માંગ કરવામાં આવી હતી.
Body:વરમોર ગામના હરેશભાઇ સોલંકીના ખૂનના ગુનામાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાની ફરિયાદ પણ દલિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.
હરેશ સોલંકી દલિત યુવાન હતો અને તેણે આંતરજ્ઞાતિ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની પત્ની ગર્ભવતી હતી અને તેને ખોટી રીતે પિયર બોકવવામાં આવી હતી અને ત્યારબાદ તેના પતિ પાસે ન મોકલતા હરેશે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
હરેશ સોલંકી હત્યાના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જ્યારે હજી પાંચ આરોપી ફરાર છે. ત્યારે દલિત સંગઠનો ના યુવાનો આગેવાનો દ્વારા આજરોજ અમદાવાદ કલેક્ટર ને આવેદન આપી ન્યાયિક તપાસની રજુઆત કત્વમાં આવી હતી
સાથે સાથે પીડિત પરિવારને પોલીસ સુરક્ષા, સરકારી વકીલની નિમણૂક અને સ્પેશિયલ કોર્ટ સહિતની રજૂઆતો દલિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી
Conclusion:દલિત યુવાન હત્યા મામલે પીડિત પરિવારની સુરક્ષા અને આરોપીની ધરપકડની સાથે સાથે દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને પણ પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી હતી.
byte 1 કિરીટ સોલંકી, દલિત સંગઠન