અમદાવાદના ગાંધી આશ્રમ પાસે અનામત રક્ષા મંચ ખાતે કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતાં. અમદાવાદ જિલ્લા કલેકટરને 1-8-18નો ઠરાવ રદ કરવા માંગણી સાથે રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ કલેકટર ઓફીસ પહોંચીને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી સમયમાં સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાજ્યભરમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકારી ઉચ્ચારી હતી.
અમદાવાદમાં GR રદ કરવા અનામત રક્ષા મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
રાજ્યભરમાં 1-08નો ઠરાવ રદ કરવા આંદોલન ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ અનામત રક્ષા મંચ દ્વારા જિલ્લા કલેકટરને રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માગ પુરી નહીં થાય તો આગામી સમયમાં રાજ્યભરમાં વધુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
GR રદ કરવા અનામત રક્ષા મંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
અમદાવાદના ગાંધી આશ્રમ પાસે અનામત રક્ષા મંચ ખાતે કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતાં. અમદાવાદ જિલ્લા કલેકટરને 1-8-18નો ઠરાવ રદ કરવા માંગણી સાથે રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ કલેકટર ઓફીસ પહોંચીને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આગામી સમયમાં સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાજ્યભરમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકારી ઉચ્ચારી હતી.
Intro:અમદાવાદ
રાજ્યભરમાં 1-08નો ઠરાવ રદ કરવા આંદોલન ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ અનામત રક્ષા મંચ દ્વારા જિલ્લા કલેકટરને રેલી યોજીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.માંગ પુરી નહીં થાય તો આગામી સમયમાં રાજ્યભરમાં વધુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
Body:અમદાવાદના ગાંધી આશ્રમ પાસે અનામત રક્ષા મંચ ખાતે કાર્યકરો અને આગેવાનો ભેગા થયા હતા અને તે બાદ અમદાવાદ જિલ્લા કલેકટરને 1-8-18નો ઠરાવ રદ કરવા માંગણી સાથે રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો અને કલેકટર ઓફીસ પહોંચીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.આગામી સમયમાં સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાજ્યભરમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકારી હતી..
બાઇટ-શાંતિલાલ ઠાકોર-અનામત રક્ષા મંચ-કન્વીનર
Conclusion: