અમિત શાહ ગાંધીનગરમાં ઉમેદવારી પત્ર ભરવા જતાં પહેલા નારણપુરા મતવિસ્તારથી ઘાટલોડિયા અને ત્યાંથી ગાંધીનગર રૂટ પર રોડ શૉ યોજશે. ઘાટલોડિયાના પ્રભાતચોકમાં નાની જાહેરસભા પણ યોજશે. રોડ શૉમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રધાનમંડળના પ્રધાનો, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો હાજર રહેશે.
અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરશે, રોડ શૉનો પ્રારંભ - Road show
અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. જે અંગે પ્રદેશ ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. અમિત શાહને વધાવવા માટે મોટી સંખ્યામાં ગાંધીનગરની જનતા ઉમટશે. અમિત શાહ ઉમેદવારી પત્ર ભરે તે વખતે કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, NDAના નેતા-શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ વિશેષ ઉપસ્થિત રહેશે.
અમિત શાહ ગાંધીનગરમાં ઉમેદવારી પત્ર ભરવા જતાં પહેલા નારણપુરા મતવિસ્તારથી ઘાટલોડિયા અને ત્યાંથી ગાંધીનગર રૂટ પર રોડ શૉ યોજશે. ઘાટલોડિયાના પ્રભાતચોકમાં નાની જાહેરસભા પણ યોજશે. રોડ શૉમાં સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પ્રધાનમંડળના પ્રધાનો, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો હાજર રહેશે.
Amit Shah will organize Road-show and fill-up nomination form
amit-shah-will-organize-road-show-and-fill-up-nomination-form-1
અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરશે, અનેક નેતાઓ રહેશે ઉપસ્થિત

Conclusion: