ETV Bharat / state

અમિત શાહની પોતાના સંસદીય ક્ષેત્રના MLAs સાથે મહત્વની બેઠક - meeting in shahpur Circuit House

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) પોતાના સંસદીય ક્ષેત્રના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. (Amit Shah meeting with gandhinagar MLAs) બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિકાસના કાર્યો તેમજ લોકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. શહેરના સાબરમતી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તેમજ નવા રેલ્વે સ્ટેશનના નિર્માણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

અમિત શાહની પોતાના સંસદીય ક્ષેત્રના MLAs  સાથે મહત્વની બેઠક

author img

By

Published : Dec 16, 2022, 9:56 AM IST

Updated : Dec 16, 2022, 2:05 PM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 લઈને બેઠકો(Lok Sabha election 2024) શરૂ ગઈ છે. જે માટે કેન્દ્રીય અમિત શાહે અત્યારથી જ કામગીરી શરૂઆત કરી દીધી છે. અમિત શાહે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.(Amit Shah meeting with gandhinagar MLAs) બેઠકમાં મતવિસ્તારમાં થયેલ વિકાસના કામો અંગે ચર્ચા કરી હતી. સાથે જ ચૂંટણીની આગામી રણનીતિને લઈને મનોમંથન કર્યું હતું.

ધારાસભ્યો સાથે બેઠક: શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસ ખાતે આજે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના મતક્ષેત્ર હેઠળના સાત વિધાનસભા ક્ષેત્રોના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. અમદાવાદના ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરા તેમજ સાણંદ, વેજલપુર, કલોલ અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલની તાજપોશી, 16 ધારાસભ્યોએ પ્રધાનપદના લીધા શપથ

રોડ મેપ બનાવાશે: આ બેઠકમાં વિકાસના કાર્યો તેમજ લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહના સંસદીય મતક્ષેત્રમાં મેટ્રો રેલ, નારણપુરા અને સાબરમતીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત અનેકવવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. હાઉસિંગ વસાહતોના રિ-ડેવલપમેન્ટ સહિતના કેટલાક સ્થાનિક પ્રશ્નોના ઉકેલની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. ચૂંટણી બાદ પ્રથમ વખત યોજાનારી આ બેઠકમાં ચાલી રહેલા વિકાસના કામો, નવા આયોજનો અને સ્થાનિક પ્રશ્નોને ઉકેલવા રોડ મેપ તૈયાર થશે.

Last Updated : Dec 16, 2022, 2:05 PM IST

For All Latest Updates

TAGGED:

shah
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.