ETV Bharat / state

AMCની સામાન્ય સભામાં CAA મુદ્દે તોફાની બની, શાસક અને વિપક્ષના એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ - વિપક્ષ નેતા દિનેશ શર્મા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં CAA મુદ્દે હોબાળો થયો હતો. વિકાસકામોની ચર્ચા કરવાના બદલે સભા તોફાની બનતા તેના માટે શાસક અને વિપક્ષે એકબીજા ઉપર પ્રત્યાઘાત કર્યા હતાં.

a
AMCની સામાન્ય સભામાં CAA મુદ્દે તોફાની બની
author img

By

Published : Jan 30, 2020, 2:49 AM IST

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બુધવારે મળેલી સામાન્ય સભામાં CAA મુદ્દે હોબાળો મચ્યો હતો. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સી એ એના વિરોધમાં દિલ્હી શાહીબાગ ખાતે ગયા હતા. જેને લઈને વાતાવરણ ગરમ થયુ હતું. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આવી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાસક પક્ષના કોર્પોરેટરો હાથમાં સીએએના સપોર્ટમાં બેનર સાથે આવ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના લોકો પણ સીએએને સમર્થન નહીં આપતા મામલો ગંભીર બન્યો હતો.

AMCની સામાન્ય સભામાં CAA મુદ્દે તોફાની બની

આ ઘટનામાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં જ્યારે કોઈ પણ પ્રકારના મોબાઇલ કે આવા બેનરો લઇને આવું યોગ્ય નથી. તો આ અંગે કોઈ કાર્યવાહી કેમ કરી નહીં?. જ્યારે બીજી તરફ મેયર બીજલ પટેલે જણાવ્યુ હતું કે,કોંગ્રેસને ફક્ત સામાન્ય સભા બરખાસ્ત કરવામાં જ રસ હોય છે. તેમની પ્રજાલક્ષી કામો માં રસ હોતો નથી. આ વખતે પણ તેમણે દર વખત જેવું જ વર્તન કર્યું છે

સામાન્ય સભામાં શોક ઠરાવ બાદ ભાજપના નેતા અમિત શાહ બોલવા ઊભા થયા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે બહુ દુઃખ ની વાત છે કે જે મંચ પરથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારી દેવાની વાત કરવામાં આવે છે. તેવા મંચ પર આ ગ્રુપના સભ્ય દિલ્હી શાહીબાગ ખાતે સીએએના વિરોધમાં ગયા હતા. આટલું બોલતાં જ ભાજપના સભ્યો ઊભા થઈ હાથમાં we support CAA ના બેનરો લઇને આવ્યા હતા. જેથી જમાલપુરના ધારાસભ્ય અને નગર સેવક ઈમરાન ખેડાવાલા બોલવા જતા બન્ને પક્ષના સભ્યો સામ- સામી આવી ગયા હતાં. કોંગ્રેસના સભ્યોએ ભાજપના સભ્યોના હાથમાં થી કાગળો લઈ ફાડી નાંખ્યા હતા

Intro:અમદાવાદ:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજરોજ મળેલી સામાન્ય સભામાં caa મુદ્દે હોબાળો મચ્યો હતો. જમાલપુર ના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સી એ એના વિરોધમાં દિલ્હી શાહીબાગ ખાતે ગયા હતા.જેને લઈને હુંફાળુ મચ્યો હતો જેમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આવી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું શાસક પક્ષના કોર્પોરેટરો હાથમાં સીએએના સપોર્ટમાં બેનર સાથે આવ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના લોકો પણ સીઆઇએના સપોર્ટમાં સમર્થન નહીં આપતા મામલો ગંભીર બન્યો હતો. આ ઘટનામાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં જ્યારે કોઈ પણ પ્રકારના મોબાઇલ કે આવા બેનરો લઇને આવું યોગ્ય નથી તો બંધ કરો ક્યાંથી આવ્યા અને જ્યારે આ અંગે કોઈ કાર્યવાહી કેમ કરી નહીં જ્યારે બીજી તરફ જ્યારે જણાવ્યું કે કોંગ્રેસને ફક્ત સામાન્ય સભા બરખાસ્ત કરવામાં જ રસ હોય છે તેમની પ્રજાલક્ષી કામો માં રસ હોતો નથી અને આ વખતે પણ તેમણે દર વખતે જેવું જ વર્તન કર્યું છે

Body:સામાન્ય સભામાં શોક ઠરાવ બાદ ભાજપના નેતા અમિત શાહ બોલવા ઊભા થયા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે બહુ દુઃખ ની વાત છે કે જે મંચ પરથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રી ને ગોળી મારી દેવાની વાત કરવામાં આવે છે તેવા મંચ પર આ ગ્રુપના સભ્ય દિલ્હી શાહીબાગ ખાતે સી એના વિરોધમાં ગયા હતા આટલું બોલતાં જ ભાજપના સભ્યો ઊભા થઈ હાથમાં we support CAA ના બેનરો લઇને આવ્યા હતા જેમાં ઈમરાન ખેડાવાલા બોલવા જતા બન્ને પક્ષના સભ્યો સામે આવ્યા હતા અને કોંગ્રેસના સભ્યોએ ભાજપ ના સભ્યો ના હાથ માં થી કાગળો લઈ ફાડી નાંખ્યા હતા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.