ETV Bharat / state

આરટીઓ અધિકારી સહિત રાજ્ય સરકારે 16 ગેસ કેડરના અધિકારીઓની બદલી - Rto News

ગાંધીનગર: રાજ્યમાં આઇ.એ.એસ અને આઇપીએસની બદલી બાદ ગેસ કેડરના અધિકારીઓની બદલી વિશે સચિવાલયમાં છેલ્લા કેટલાય દિવસથી ચર્ચા થઇ રહી. જેને અંતે આજે આ ચર્ચા પર પુર્ણ વિરામ રાજ્ય સરકારે મુક્યુ હતુ. બુધવારે મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા ગેસ કેડરના 16 અધિકારીઓની બદલી અને 12 અધિકારીઓને બઢતીના આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારે આદેશ બાદ અમદાવાદ આરટીઓની બદલી થઇ છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ આરટીઓ એસ.પી. મુનિયા અનેક કારણોસર ચર્ચામાં રહ્યા હતા. ત્યારે તેઓને રાજ્ય સરકારે ડિરેક્ટર ડિસ્ટ્રીક્ટ રૂલર ડેવલોપમેન્ટ તરીકેને નિમણુક આપી છે. જ્યારે અમદાવાદ આરટીઆ તરીકે બોટાદમાં એડિશનલ કલેક્ટરની ફરજ પર રહેલ બી.વી. લિંબાચિયાને અમદાવાદ આરટીઓ અધિકારી તરીકે નિમણુક કરી છે.

અમદાવાદ આરટીઓ અધિકારી સહિત રાજ્ય સરકારે 16 ગેસ કેડરના અધિકારીઓની બદલી
author img

By

Published : Oct 9, 2019, 11:54 PM IST

કયા અધિકારીઓની ક્યાં બદલી કરવામમાં આવી...વાંચો આ યાદીમાં...

1. જી.એસ પરમાર જોઇન્ટ કમિશ્રનર, ટ્રાઇબલ ડેવલોપમેન્ટ, ગાંધીનગર
2. એચ.આર. મોદી ગુજરાત સર્બોડિનેટ સિલેકશન બોર્ડ ગાંધીનગર
3. જે.એસ. પ્રજાપતી એડિશનલ કલેક્ટર ગીર સોમનાર
4. પી.જે. ઔનુધિયા ડિરેક્ટર ડિસ્ટ્રીક્ટ રૂલર ડેવલોપમેન્ટ
5. એસ.પી. મુનિયા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન અરવલ્લી મોડાસા
6. બી.વી. લિંબાચીયા અમદાવાદ આરટીઓ
7. ડિ.એલ પરમાર કોન્ટ્રોલર લિગલ મેટ્રોલોજી, ગાંધીનગર
8. ડિ.કે. પંડ્યા બરોડા ડે.મ્યુ કમિશ્રર
9. જી.બી. મુંગલપરા એડિશનલ કલેક્ટર સુરત
10. એ.બી. રાઠોડ જોઇન્ટ ડિરેક્ટર ટેક્નીકલ શિક્ષણ, ગાંઘીનગર
11. કે.જે. બોરદર એડિશનલ કલેક્ટર નર્મદા
12. એમ.કે. ડામોર ડે. કલેક્ટર, બોટાદ
13. આર.પી. પટેલ ડિરેક્ટર ઓફ રીલીફ, ગાંધીનગર
14. બી.એચ. પાઠક એક્ઝિક્યુટીવ અધિકારી સયાજીગંજ હોસ્પીટલ બરોડા
15. પી.ડી. પલસાણા ગુજરાત મેરીટાઇમ બોર્ડ
16. એસ.જે.જોષી ડે.મ્યુ. કમિશ્નર

ક્યાં અઘિકારીઓને બઢતી આપવામાં આવી...

1. કે.જે. ભગોરા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન ડાંગ આહવા
2. ડિ.આર. અસારી ડિરેક્ટર ડિસ્ટ્રીક્ટ રૂલર ડેવલપમેન્ટ

3. એન.એચ. પટેલ એડિશનલ કલેક્ટર સુરત
4. આર.ડી. ભટ્ટ ડે. કમિશ્નર મહિલા બાળ વિભાગ
5. એસ.એ. પટેલ સેક્રેકટરી ગુજરાત સોશ્યલ વેલફેર બોર્ડ
6. એન.એ. રાજપુત એ.કલેક્ટર વલસાડ
7. એચ.ટી. યાદવ એડિશનલ કલેક્ટર યુઆઇડી
8. એમ.બી. ઠાકોર પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન પાલનપુર
9. ડી.આર.જાની એ.કલેક્ટર મેટ્રોલિંક
10. આર.એમ.રાયજાદા ડિરેક્ટર રૂલર ડેવલોપમેન્ટ એજન્સી
11. વાય.એ. દેસાઇ એ.કલેક્ટર રેવન્યુ
12. એમ.આર. પરમાર ડિરેક્ટર રૂલર ડેવલોપમેન્ટ એજન્સી

Intro:Approved by panchal sir

ગાંધીનગર : રાજ્યમાં આઇ.એ.એસ અને આઇપીએસની બદલી બાદ ગેસ કેડરના અધિકારીઓની બદલી વિશે સચિવાલયમાં છેલ્લા કેટલાય દિવસથી ચર્ચા થઇ રહી. જેને અંતે આજે આ ચર્ચા પર પુર્ણ વિરામ રાજ્ય સરકારે મુક્યુ હતુ. બુધવારે મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા ગેસ કેડરના 16 અધિકારીઓની બદલી અને 12 અધિકારીઓને બઢતીના આદેશ આપ્યા હતા. રાજ્ય સરકારે આદેશ બાદ અમદાવાદ આરટીઓની બદલી થઇ છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ આરટીઓ એસ.પી. મુનિયા અનેક કારણોસર ચર્ચામાં રહ્યા હતા. ત્યારે તેઓને રાજ્ય સરકારે ડિરેક્ટર ડિસ્ટ્રીક્ટ રૂલર ડેવલોપમેન્ટ તરીકેને નિમણુક આપી છે. જ્યારે અમદાવાદ આરટીઆ તરીકે બોટાદમાં એડિશનલ કલેક્ટરની ફરજ પર રહેલ બી.વી. લિંબાચિયાને અમદાવાદ આરટીઓ અધિકારી તરીકે નિમણુક કરી છે. Body:ક્યા અધિકારીઓની ક્યા બદલી કરવામમાં આવી...

1.         જી.એસ પરમાર જોઇન્ટ કમિશ્રનર, ટ્રાઇબલ ડેવલોપમેન્ટ, ગાંધીનગર
2.         એચ.આર. મોદી ગુજરાત સર્બોડિનેટ સિલેકશન બોર્ડ ગાંધીનગર
3.         જે.એસ. પ્રજાપતી એડિશનલ કલેક્ટર ગીર સોમનાર
4.         પી.જે. ઔનુધિયા ડિરેક્ટર ડિસ્ટ્રીક્ટ રૂલર ડેવલોપમેન્ટ
5.         એસ.પી. મુનિયા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન અરવલ્લી મોડાસા
6.         બી.વી. લિંબાચીયા અમદાવાદ આરટીઓ
7.         ડિ.એલ પરમાર કોન્ટ્રોલર લિગલ મેટ્રોલોજી, ગાંધીનગર
8.         ડિ.કે. પંડ્યા બરોડા ડે.મ્યુ કમિશ્રર
9.         જી.બી. મુંગલપરા એડિશનલ કલેક્ટર સુરત
10.         એ.બી. રાઠોડ જોઇન્ટ ડિરેક્ટર ટેક્નીકલ શિક્ષણ, ગાંઘીનગર
11.         કે.જે. બોરદર એડિશનલ કલેક્ટર નર્મદા
12.         એમ.કે. ડામોર ડે. કલેક્ટર, બોટાદ
13.         આર.પી. પટેલ ડિરેક્ટર ઓફ રીલીફ, ગાંધીનગર
14.         બી.એચ. પાઠક એક્ઝિક્યુટીવ અધિકારી સયાજીગંજ હોસ્પીટલ બરોડા
15.         પી.ડી. પલસાણા ગુજરાત મેરીટાઇમ બોર્ડ
16.         એસ.જે.જોષી ડે.મ્યુ. કમિશ્નર
Conclusion:ક્યાં અઘિકારીઓને બઢતી આપવામાં આવી...

1.         કે.જે. ભગોરા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન ડાંગ આહવા
2.         ડિ.આર. અસારી ડિરેક્ટર ડિસ્ટ્રીક્ટ રૂલર ડેવલપમેન્ટ

3.         એન.એચ. પટેલ એડિશનલ કલેક્ટર સુરત
4.         આર.ડી. ભટ્ટ ડે. કમિશ્નર મહિલા બાળ વિભાગ
5.         એસ.એ. પટેલ સેક્રેકટરી ગુજરાત સોશ્યલ વેલફેર બોર્ડ
6.         એન.એ. રાજપુત એ.કલેક્ટર વલસાડ
7.         એચ.ટી. યાદવ એડિશનલ કલેક્ટર યુઆઇડી
8.         એમ.બી. ઠાકોર પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન પાલનપુર
9.         ડી.આર.જાની એ.કલેક્ટર મેટ્રોલિંક
10.         આર.એમ.રાયજાદા ડિરેક્ટર રૂલર ડેવલોપમેન્ટ એજન્સી
11.         વાય.એ. દેસાઇ એ.કલેક્ટર રેવન્યુ
12.         એમ.આર. પરમાર ડિરેક્ટર રૂલર ડેવલોપમેન્ટ એજન્સી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.