ETV Bharat / state

કુખ્યાત આરોપીએ બચવા ગામમાં માણસો, CCTV રાખ્યા, છતાં પોલીસે દબોચી લીધો - Ahmedabad Police wanted accused arrested

ગુજરાતનો વોન્ટેડ આરોપીને અમદાવાદ LCB અને SOGની ટીમે UPથી (Ahmedabad Police wanted accused arrested) ધરપકડ કરી સફળતા મેળવી છે. આરોપી દેવેન્દ્ર સિંહ ઉર્ફે બંસી પરિહારએ (Devendra Singh alias Bansi Parihar) UPમાં પોલીસથી બચવા CCTV તેમજ રસ્તાઓ પર પોતાના માણસો રાખ્યા હતા. જોકે, પોલીસે ખાસ રીતે ઓપરેશન પાર પાડી કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો છે. (Ahmedabad Police arrested accused from UP)

કુખ્યાત આરોપીએ બચવા ગામમાં માણસો, CCTV રાખ્યા, છતાં પોલીસે દબોચી લીધો

author img

By

Published : Dec 21, 2022, 5:23 PM IST

પોલીસથી બચવા કુખ્યાત આરોપીએ CCTV કેમેરા લગાવ્યા, ગામમાં વોચ ગોઠવી છતા પોલીસે દબોચ્યો

અમદાવાદ : ગ્રામ્ય LCB અને SOG ટીમે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી અનેક ગુનાઓમાં નાસતા ફરતા ઈનામી આરોપી દેવેન્દ્ર સિંહ ઉર્ફે બંસી પરિહારની યુપીથી ધરપકડ કરી છે. ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી ઉત્તર પ્રદેશના આગ્રામાં (Ahmedabad Police arrested accused from UP) સંતાયેલો છે. જેથી પોલીસે અલગ અલગ રીતે ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી અમદાવાદ જિલ્લા SP કચેરી ખાતે લાવી તપાસ શરૂ કરી છે. (Ahmedabad Police wanted accused arrested)

આ પણ વાંચો ભાવનગર સગીર આત્મહત્યા કેસ: ગૃહરાજ્ય પ્રધાનને રજુઆત બાદ ત્રણ ઝડપાયા

પોલીસથી બચવા આરોપીનું કાવતરુ આ મામલે પકડાયેલા આરોપી બંસી પરિહારે ઉત્તર પ્રદેશમાં પોતાના ઘરે પોલીસથી બચવા માટે ઘરની ચારે તરફ 16 જેટલા CCTV કેમેરા લગાવ્યા હતા. જે તેનું મોનિટરિંગ પોતાના બેડરૂમમાં રાખ્યું હતું. તેમજ પોતાના ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ પર પોતાના માણસો રાખીને પોલીસ તેને ન પકડી શકે તે પ્રકારનું આયોજન કર્યું હતું. જોકે ગ્રામ્ય પોલીસે ખાસ રીતે ઓપરેશન પાર પાડી કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો છે. બંસી પરિહાર સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓ પ્રોહીબિશનના નોંધાયા હોય અને તે ગુજરાતનો લીસ્ટેડ બુટલેગર હોય પોલીસે તેની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. (Devendra Singh alias Bansi Parihar)

આ પણ વાંચો દુષ્કર્મના આરોપી ચંદુને દસ વર્ષની સજા ફરમાવી ધોરાજી કોર્ટે

વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પકડાયેલા આરોપી બંસી પરિહાર અમદાવાદ જિલ્લાના સાણંદ, કણભા તેમજ ગાંધીનગર જિલ્લાના ચિલોડા અને દહેગામ પોલીસ સ્ટેશનમાં તેમજ અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. તેમજ રાજ્ય સરકારે તેની પર ઇનામ પણ જાહેર કર્યું હોય તેને પકડીને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. (Listed bootlegger of Gujarat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.