ETV Bharat / state

ખબરદાર: અમદાવાદ પોલીસની અત્યાધુનિક બાઈક, આમ કરશે ગુનેગારોનો પીછો

author img

By

Published : Feb 11, 2020, 9:07 PM IST

ચોરની ચાર આંખ એવું કહેવામાં આવતું હોય છે. આવા મામલાઓમાં શહેરમાં બનતાં ચેઈન સ્નેચિંગના ગુના હોય કે, ટ્રાફિક નિયન તોડીને સનસનાટ ભાગતાં નાગરિક હોય, હવે અમદાવાદની પોલીસ પાસે તેમને પહોંચી વળવા અદ્યતન બાઈક્સની ભેટ પહોંચી ગઈ છે. આ બાઈક્સમાં સામાન્ય બાઈક કરતાં અલગ ફીચર્સ જોવા મળશે.

ખબરદાર, અમદાવાદ પોલિસની અત્યાધુનિક બાઈકસ આમ કરશે ગુનેગારોનો પીછો
ખબરદાર, અમદાવાદ પોલિસની અત્યાધુનિક બાઈકસ આમ કરશે ગુનેગારોનો પીછો

અમદાવાદઃ અમદાવાદ પોલીસને એક સંસ્થા દ્વારા સલામત સવારી પહેલના સંદર્ભમાં પોલીસના યોગદાન અને રસ્તાઓ પર સલામત પદ્ધતિઓને પ્રોત્સાહન મળે તે માટે 5 બાઈક આપવામાં આવી છે. આ બાઈકમાં પોલીસની ગાડીની જેવી જ સુવિધાઓ પણ રાખવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદના સેકટર-2 હસ્તકના 4 પોલીસ સ્ટેશનોને 5 અદ્યતન ટેક્નોલજીવાળી બાઈક ભેટ કરવામાં આવી છે. આ બાઈક અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને સેકટર-1 જેસીપી નિપુણ તોરવણેની હાજરીમાં આપવામાં આવ્યાં હતાં. બાપુનગર, કૃષ્ણનગર, મેઘાણીનગર અને વટવા પોલીસ સ્ટેશનને બાઈક આપવામાં આવી છે.

અમદાવાદ પોલીસની અત્યાધુનિક બાઈક્સ

250સીસીની સુઝુકી કંપનીની 5 બાઈક પોલીસને આપવામાં આવી છે. જેની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા છે. આ બાઈક પોલીસની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. ચેન સ્નેચર અને લૂંટ કરતી ટોળકી કે લોકોને પકડવા પોલીસને આ બાઈક સહાયરૂપ થશે. સામાન્ય બાઈક કરતા આ બાઈકમાં અલગ સુવિધા આપવામાં આવી છે.

આ બાઈકમાં પોલીસની જીપની જેવી જ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં આગળ સાઈડ લાઈટની બાજુમાં લાલ અને વાદળી કલરની બે લાઈટ રાખવામાં આવી છે, પોલીસનું સાયરન પણ રાખવામાં આવ્યું છે. સ્પીકર અને એનાઉસમેન્ટની પણ સગવડ રાખવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં મેસેજ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ આ બાઈકમાં સુસજ્જ ફીચર્સ છે, જે પોલીસની કામગીરી અસરકારક બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે.

Intro:અમદાવાદ

અમદાવાદ પોલોસને એક સંસ્થા દ્વારા સલામતી સવારી પહેલના સંદર્ભમાં પોલીસના યોગદાન અને રસ્તાઓ પર સલામત પદ્ધતિઓને પ્રોત્સાહન મળે તે માટે 5 બાઇક આપવામાં આવ્યા.આ બાઇકમાં પોલીસની ગાડીની જેવી જ વિવિધ સુવિધાઓ પણ રાખવામાં આવી છે..

Body:અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદના સેકટર-2 હસ્તકના 4 પોલીસ સ્ટેશનોને 5 અદ્યતન ટેક્નોલજીવાળા બાઇક ભેટ કરવામાં આવ્યા છે.આ બાઇક અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને સેકટર-1 જેસીપી નિપુણ તોરવણેની હાજરીમાં આપવામાં આવ્યા હતા.બાપુનગર, કૃષ્ણનગર,મેઘાણીનગર અને વટવા પોલીસ સ્ટેશનને બાઇક આપવામાં આવ્યા છે..

250સીસીના સુઝુકી કંપનીના 5 બાઇક પોલીસને આપવામાં આવ્યા છે જેની કિંમત અંદાજે 2 લાખ રૂપિયા છે.આ બાઇક પોલીસનજ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે.ચેન સ્નેચર અને લૂંટ કરતી ટોળકી કે લોકોને પકડવા પોલીસને આ બાઇક સહાયરૂપ થશે.સામાન્ય બાઇક કરતા આ બાઇકમાં અલગ સુવિધા આપવામાં આવી છે...

આ બાઇકમાં પોલીસની જીપની જેવી જ વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં આગળ સાઈડ લાઈટની બાજુમાં લાલ અને વાદળી કલરની બે લાઈટ રાખવામાં આવી છે,પોલીસનું સાયરન પણ રાખવામાં આવ્યું છે,સ્પીકર અને એનાઉસમેન્ટની ઓણ સગવડ રાખવામાં આવી છે,કંટ્રોલ.રૂમમાં મેસેજ આપવાની ઓણ વ્યવસ્થા કરવામાં આવી છે.આમ આ બાઇક તમામ રીતે સજ્જ છે જે પોલીસને ખુદ જ મદદરૂપ થશે..

બાઇટ- આશિષ ભાટિયા- પોલીસ કમિશનર-અમદાવાદ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.