નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજુ કરાયેલ બજેટમાં પેટ્રોલ-ડીઝલ પણ 1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો પર બોજ વધશે. પેટ્રોલ-ડીઝલ તમામ લોકો માટે જરૂરિયાતની વસ્તુ બની છે. જેમાં વધારો થતાં સામાન્ય નાગરિકોને સીધી અસર થશે. પેટ્રોલ-ડીઝલમાં સેઝ વધતા હવે ભાવ વધશે. જેથી લોકો આ નિર્ણયથી નારાજ છે. લોકોએ ભાવ ઘટાડાની અપીલ કરી છે.
પેટ્રોલ-ડીઝલના સેઝમાં વધારો, જાણો અમદાવાદીઓએ શું કહ્યું? - gujaart
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો છે. જેને લઈને લોકો નારાજ છે. લોકોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની સરકારને અપીલ પણ કરી છે.
અમદાવાદ પેટ્રોલ-ડિઝાલમાં વધારવામાં આવેલ સેઝ અંગે પ્રતિક્રિયા
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજુ કરાયેલ બજેટમાં પેટ્રોલ-ડીઝલ પણ 1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો પર બોજ વધશે. પેટ્રોલ-ડીઝલ તમામ લોકો માટે જરૂરિયાતની વસ્તુ બની છે. જેમાં વધારો થતાં સામાન્ય નાગરિકોને સીધી અસર થશે. પેટ્રોલ-ડીઝલમાં સેઝ વધતા હવે ભાવ વધશે. જેથી લોકો આ નિર્ણયથી નારાજ છે. લોકોએ ભાવ ઘટાડાની અપીલ કરી છે.
Intro:અમદાવાદ
કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો છે જેને લઈને લોકો નારાજ છે.લોકોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની સરકારને અપીલ પણ કરી છે.
Body:નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજુ કરાયેલ બજેટમાં પેટ્રોલ-ડીઝલ પણ 1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો છે.આ નિર્ણયથી સામાન્ય નાગરિકો પર બોજ વધશે.પેટ્રોલ-ડીઝલ હવે તમામ લોકો માટે જરૂરિયાતની ચીઝ બની ગઈ છે અને તેમાં વધારો થતાં સામાન્ય નાગરિકોને સીધી અસર થશે.માધ્યમ વર્ગના પરિવારે ગણતરી દ્વારા જીવન જીવવું પડતું હોય છે અને એવામાં પેટ્રોલ-ડિઝાલમાં સેઝ વધતા હવે ભાવ વધશે માટે લોકો આ નિર્ણયથી નારાજ છે અને ભાવ ઘટાડાની અપીલ કરી છે.
Conclusion:

Last Updated : Jul 5, 2019, 8:43 PM IST