ETV Bharat / state

અમદાવાદ NSUI દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો ઉગ્ર વિરોધ - નિયમોનો ઉગ્ર વિરોદ્ધ

અમદાવાદઃ ટ્રાફિકના નિયમોને લઈને અનેક લોકોએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે આ મામલે અમદાવાદ NSUI દ્વારા પોતાનો રોષ સરકાર સમક્ષ ઠાલવ્યો હતો અને નવા નિયમો પાછા લેવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સાથે જ ફાયર સેફ્ટી દ્વારા ટ્યુશન ક્લાસીસ તથા શાળા ઉપર કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી.

અમદાવાદ NSUI દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો ઉગ્ર વિરોધ
author img

By

Published : Sep 21, 2019, 7:53 PM IST

Updated : Sep 21, 2019, 11:39 PM IST

શહેરના સુભાષ બ્રિજ ખાતે કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં NSUI કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો સાથે જ સુરતમાં બનેલી આગની ઘટના બાદ ફાયર સેફ્ટી અમદાવાદમાં પણ ફરજિયાત કરવામાં આવી હતી. તે અમદાવાદના કેટલાક ટ્યુશન ક્લાસીસમાં અને શાળાઓમાં હજુ સુધી જોવા મળતી નથી. તે અંગે પણ NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ NSUI દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો ઉગ્ર વિરોધ

NSUIના કાર્ય કર્તાઓએ ઉગ્ર વિરોધ સાથે વિવિધ મુદ્દાઓને લઇને સરકારને રજૂઆત કરતું આવેદનપત્ર કલેકટરને આપ્યું હતું અને કલેક્ટર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી.

Intro:અમદાવાદ

ટ્રાફિકના નિયમો ને લઈને અનેક લોકોએ સરકાર સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આ મામલે અમદાવાદ એનએસયુઆઇ દ્વારા પણ પોતાનો રોષ સરકાર સમક્ષ ઠાલવવામાં આવ્યો હતો અને નવા નિયમો પાછા લેવામાં આવે તેવી માંગણી કરી હતી .તો સાથે જ ફાયર સેફ્ટીના ના ટ્યુશન ક્લાસીસ તથા શાળા ઉપર કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી..

Body:શહેરના સુભાષબ્રિજ ખાતે હવે કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો સાથે જ સુરતમાં બનેલી આગની ઘટના બાદ ફાયરસેફ્ટી અમદાવાદમાં પણ ફરજિયાત કરવામાં આવી હતી તે અમદાવાદના કેટલાક ટ્યુશન ક્લાસીસ માં અને શાળાઓમાં હજુ સુધી જોવા મળી રહી તે અંગે પણ એનએસયુઆઇ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..

એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ સાથે વિવિધ મુદ્દાઓને લઇને સરકારને રજૂઆત કરતું આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું અને કલેક્ટર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવશે..

બાઇટ- આશિત પવાર(પ્રમુખ- NSUI-અમદાવાદ)

Conclusion:
Last Updated : Sep 21, 2019, 11:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.