ETV Bharat / state

Ahmedabad News : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ એએમસી સત્તાધીશો જાગ્યાં, શહેરના 84 બ્રિજ પર સીસીટીવી લગાવશે - સીસીટીવી

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ સળવળાટ જોવા મળ્યો હતો. અકસ્માતના પગલે અમદાવાદ કોર્પોરેશન હસ્તકના બ્રિજ પર સીસીટીવી લગાવવાની સૂચના આપવામાં આવી છે.

Ahmedabad News : ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ એએમસી સત્તાધીશો જાગ્યાં, શહેરના 84 બ્રિજ પર સીસીટીવી લગાવશે

author img

By

Published : Jul 20, 2023, 9:22 PM IST

સીસીટીવી લગાવવાની સૂચના અપાઇ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલ વિવિધ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને શહેરના વિવિધ વીજ પોલની લાઈટ ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. હાટેકશ્વરબ્રિજની કાદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ તે બ્રિજની તાત્કાલિક તોડી પાડીને નવેસરથી બ્રિજની કામગીરી શરૂ કરવાની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવી છે.

સ્ટેન્ડીગ કમિટીમાં ચર્ચા : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ માટે અલગ અલગ નિર્ણયો લેવામાં આવતા હોય છે. આજ અમદાવાદ શહેરમાં મળેલ સ્ટેન્ડીગ કમિટી અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી હસ્તક આવેલ બ્રિજ પર સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી છે.

હાટકેશ્વર બ્રિજ તોડવા મામલે સૂચનાઓ : હાટકેશ્વર બ્રિજ પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. તે કોન્ટ્રાક્ટરને દસ વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે અને કાયદાની જોગવાઈ પ્રમાણે જે પણ કાર્યવાહી કરવામાં આવતી હશે તે કરવામાં આવશે. નિર્ણય કર્યા બાદ જે પણ કાયદાની જોગવાઈ મુજબ પૂર્ણ કર્યા બાદ તેમજ FSL કામગીરી પૂર્ણ થયા પછી બ્રિજને તાત્કાલિક તોડીને પાડીને નવા બ્રિજનું બાંધકામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ બ્રિજમાં જે તે એજન્સી શામેલ હતી તે એજન્સી પાસેથી જ બ્રિજના પૈસા વસૂલવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલો પલ્લવ બ્રિજ પણ છેલ્લા ઘણા સમયથી વિભાગમાં છે. એ જ પલ્લવ બ્રિજના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તે પલ્લવ બ્રિજની કામગીરી પણ ઝડપી શરૂ થાય તેની સૂચના આપવામાં આવી છે.

આજે ઇસ્કોન પર અકસ્માત થવાથી 9 લોકોના મોત થયા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હસ્તક આવેલા 84 જેટલા બ્રિજ ઉપર સીસીટીવી લગાવવાની સૂચના આપવામાં આવી છે. જેને તાત્કાલિકપણે બજેટની જોગવાઈ કરીને તે બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવવા તેમજ બ્રિજ પર આવેલા વીજ પોલને પણ તાત્કાલિકપણે ચાલુ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હાલમાં દોઢ લાખથી પણ વધારે વીજપોલ આવેલા છે....હિતેશ બારોટ (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, એએમસી)

તમામ બ્રિજનું રિપેરિંગ કરવાની સૂચના : અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ ઉપરથી પણ વરસાદી પાણી ટપકવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં નાગરિકો પણ મુશ્કેલી અનુભવતા હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટી દ્વારા આજે એ તમામ બ્રિજનું રિપેરિંગ કરવાની સૂચના આપવામાં આવે છે એને આ ઉપરાંત મેટ્રો બ્રિજ પરથી પણ પાણી ટપકવાને કારણે જે રોડ રસ્તા ખરાબ રસ્તા ખરાબ થઈ રહ્યા છે તો મેટ્રોની પણ જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

  1. Ahmedabad Fatal Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને અમદાવાદીઓનો ભારે રોષ, વૈભવી ગાડીના ચાલકો મધ્યમ વર્ગના લોકોને કચડી નાખતા હોવાનો આક્ષેપ
  2. Ahmedabad Fatal Accident: અકસ્માતની તપાસમાં ગયેલા બે પોલીસ જવાનોને અકસ્માતમાં મળ્યું મોત, જાણો સમગ્ર ઘટનાક્રમ
  3. Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના લાઈવ જોનાર થારચાલકની જુબાની, અચાનક કાર આવી અને બધાંને અડફેટે લીધાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.