ETV Bharat / state

શું ફ્લાવર શૉ કોરોના માટે રેડકાર્પેટ પાથરશે? તંત્રના આંખ આડા કાન

ફ્લાવર શો નું આયોજન (Flower Show Ahmedabad 2022) કરવામાં આવી રહ્યું છે.આ વખતે દસ લાખથી પણ વધુ લોકો ફ્લાવર શો ની (Ahmedabad Flower Show 2022) મુલાકાત લેવાની શક્યતાઓ સેવાઇ રહી છે. પરંતુ તંત્રને એ કોરોનાની ચિંતા તો મોકળી મૂકી છે. બની શકે કે આટલી ભીડના કારણે કોરોનાની સંખ્યામાં મોટો વધારો થઇ જાઇ. પરંતુ હાલ તો તંત્ર ખુલી આંખે આંખ આડા કાન કરી રહ્યું છે.

ફ્લાવર શો કરશે ફુલોથી કોરોનાના વધામણા, જાણો કેવો હશે આ વખતે ફ્લાવર શો

author img

By

Published : Dec 29, 2022, 3:13 PM IST

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાના બે વર્ષ બાદ ફ્લાવર્સનું (Flower Show Ahmedabad 2022) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર અમદાવાદ શહેરના જ નહીં. પરંતુ સમગ્ર (Ahmedabad Flower Show 2022) ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ ફ્લાવર નિહાળવા આવતા હોય છે. જેને લઈને આ વખતે અંદાજિત દસ લાખથી પણ વધુ લોકો ફ્લાવર શોનો આનંદ માણે તેવી શક્યતાઓ જોવા મળી રહે છે. પરંતુ સામે કોરોનાના મંડળાઇ રહ્યો હોવા છતા તંત્ર જાણી આંખ આડા કાન કરીને આ આયોજન કરી રહ્યું છે.

ફ્લાવર શો અમદાવાદ
ફ્લાવર શો અમદાવાદ

આઝાદી કા અમૃત મહોત્સવ ઃ આઝાદી કા અમૃત મહોત્સવ થીમ (azadi ka amrit mahotsav 2022) આધારિત યોજાશે.રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શો આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શોમાં મહેંદીમાંથી બનાવેલા ઓલમ્પિકની લગતી જુદી જુદી રમતોના (olympic games sculpture) સ્કલ્પચર, G20થીમ આધારિત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન દિવાલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ, ફ્લાવર લવ ગેટ, ફ્લાવર ફુલ પોર્ટ, ફ્લાવર ટ્રી તથા જુદા જુદા કલરના ફ્લાવર રોલના સ્કલ્પચર (olympic games Ahmedabad) તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંજીવની પર્વત સાથે હનુમાનજીની પ્રતિકૃતિ, તન્વંતરી ભગવાન અને ચરક ઋષિના સ્કલ્પચરો, જુદી જુદી વેરાઈટીઓના અલગ અલગ દસ લાખથી પણ વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફૂલ છોડની પ્રદર્શન જોવા મળી આવશે.

ફ્લાવર શો અમદાવાદ
ફ્લાવર શો અમદાવાદ

આ પણ વાંચોઃ Ahmedabad Flower Show 2022: ભીડ ઘટાડવા ટિકિટના દર વધશે, 900 પ્રકારના 7 લાખ રોપાઓ જોવા મળશે

ટિકિટ દર 30 રૂપિયા ટિકિટ દર ફ્લાવર શોના (Flower show Ahmedabad 2022 tickets price) ટિકિટ દરની વાત કરવામાં આવે તો બાર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે 30 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યો છે. જ્યારે બાર વર્ષથી નીચેના તેમજ સ્કૂલના બાળકો માટે મફત પ્રવેશ આપવામાં આવશે. ટિકિટના ઘસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરની તમામ ઝોનલ સેન્ટર ઉપર ટિકિટનું વેચાણની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી મુલાકાતિઓ પોતાના ઘરની નજીકથી ટિકિટ ખરીદી ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે.

ફ્લાવર શો અમદાવાદ
ફ્લાવર શો અમદાવાદ

ફ્લાવર શોનો આનંદ 2 વાગ્યા બાદ અટલ બ્રિજ બંધ.અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલ અટલબિજ પર 3 હજારથી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. જેના કારણે ફ્લાવર શો દરમિયાન બપોર 2 વાગ્યા બાદ મુલાકાતઓનો ઘસારો વધારે જોવા મળતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા 31 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી અટલ બ્રિજ સવારના 9 થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ ફ્લાવર શો આનંદ સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી માણી શકાશે. આ ઉપરાંત ફ્લાવર ગાર્ડન ખાતે ખાણીપીણીના તેમજ ફૂડ કોર્ટ ના 17 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ MS Uni.માં પઠાણ ગેંગ ફરી સક્રિય: નજીવી બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

માસ્ક ફરજિયાત ફ્લાવર શોમાં માસ્ક ફરજિયાત દેશમાં અને રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ માસ વિનાના મુલાકાતઓને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ ફ્લાવર શોમાં અલગ અલગ 20 વધુ ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે. જેથી કરીને મુલાકાતિઓને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભું રહેવું ના પડશે નહીં.

કોરોના મહામારીના બે વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ 2013માં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીના બે વર્ષ સુધી ફ્લાવર શોનો આયોજન કરવામાં આવ્યું ન હતું. ત્યારે આ વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર અમદાવાદ શહેરના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી પ્રકૃતિ પ્રેમીઓ આવશે. 31 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હાજરીમાં ફ્લાવર શો (Ahmedabad Flower Show 2022) જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. તારીખ 12 જાન્યુઆરી 2023 સુધી ફ્લાવર શો યોજાશે.---કિરીટ પરમાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.