ETV Bharat / state

Ahmedabad crime : 100 વાહનની ચોરી કરનાર કરોડપતિ હિતેશ જૈન ઝડપાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સફળતા - કરોડપતિ હિતેશ જૈન

અમદાવાદ પોલીસના હાથે એવો રીઢો વાહન ચોર પકડાયો છે જેણે 100થી વધુ વાહન ચોરી કરી છે. કરોડપતિ ચોર હિતેશ જૈન સામે 41 ગુના લાગેલા છે. તેણે 2015 સુધી અત્યાર સુધીમાં રાજ્યભરમાં એક્ટિવા ચોરીમાં તરખાટ મચાવેલો છે.

Ahmedabad crime : 100 વાહનની ચોરી કરનાર કરોડપતિ હિતેશ જૈન ઝડપાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સફળતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 7:26 PM IST

Updated : Jan 8, 2024, 5:52 PM IST

અમદાવાદ : હિતેશ જૈન નામનો આ રીઢો વાહન ચોર ફક્ત મોજશોખ માટે એક્ટિવાની ચોરી કરતો હતો. અત્યાર સુધી 100 કરતા વધારે એક્ટિવાની ચોરી કરી ગાંધીનગર પાટણ અને અમદાવાદમાં 41 જેટલા ગુનામાં ઝડપાઇ ગયેલ છે.હિતેશ જૈન કરોડપતિ આરોપી છે. 1 કરોડ 20 લાખની કિમતનો એક ફ્લેટ અને 80 લાખનો બીજો ફ્લેટ અમદાવાદમાં ધરાવે છે.

  • મૌજશોખ માટે વાહન ચોરીના 100 જેટલા ગુના આચરનાર કરોડ પતિ ચોરને, પકડી 41 થી વધુ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી રૂ.4,70,200/- ના વાહનો રિકવર કરી રાજ્યભરમાં એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ@sanghaviharsh @GujaratPolice #ahmedabadpolice pic.twitter.com/78nnZOrEqf

    — Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) January 4, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોજ શોખ માટે એકટીવા ચોરી કરતો : 2015થી હિતેશ જૈને 2024 સુધી 100થી વધારે એક્ટિવાની ચોરી કરી છે. અમદાવાદ શહેરમાં વાહન ફેરવવા પોતાના મોજ શોખ માટે એકટીવા ચોરી કરતો તેમજ આરોપીને એકટીવા ચોરી કરવાની આદત પડી ગયાનું પણ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. તેમજ અગાઉ પણ 100 જેટલા ગુનાઓમાં આરોપી સંડોવાયેલો અને અનેકવાર જેલમાં પણ ગયેલો છે.

ક્રાઈમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન : અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં વાહન ચોરીની ઘટનાઓમાં પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં રાજ્યભરમાં એકટીવા ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વાહન ચોરીના ગુનાઓ અનડિટેક્ટ હતાં. તેને વાહન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા દાણીલીમડા પીરાણા કચરાના ઢગલાની સામે પાર્ક કરેલી એક્ટિવાઓ સાથે આરોપી હિતેશ ઉર્ફે કુટરમલ છોગલમલ જૈન, ઉમર વર્ષ 46 રહેવાસી કિરણ એપાર્ટમેન્ટ શાહીબાગ પોલીસ ચોકીની સામે નોંધાયું છે.

41 ગુનાનો ભેદ ઉકેલાયો : આ શખ્સને ચોરાઉ એકટીવા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા 30 એક્ટિવા પકડી છે જેની કિંમત રૂપિયા 4,70200 ની ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ તેને કરેલ ગુનાની પણ કબૂલાત કરી છે. જેમાં 41 ગુનાનો ભેદ ઉકેલાયો છે. જે અમદાવાદ શહેરના અને ગાંધીનગર સહિત પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુના નોંધાયેલા છે. આરોપી અમદાવાદ શહેરમાં વાહન ફેરવવા પોતાના મોજશોખ માટે એકટીવા ચોરી કરતો હતો. તેમજ આરોપીએ એકટીવા ચોરી કરવાની આદત પડી ગયાનું પણ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે.

કરોડોની મિલકત પણ ધરાવે છે : આરીપી પોતે કરોડોની મિલકત પણ ધરાવે છે. તેમજ અગાઉ પણ 100 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપી પાસા હેઠળ અટકાયતી તરીકે સુરત, પોરબંદર અને રાજકોટ જેલમાં પણ રહી ચૂક્યાનું પોલીસ તરફથી જાણવા મળી રહ્યું છે. આ સિવાય આરોપી અન્ય કોઈ ગુનાઓ કરેલ છે કે કેમ તે સહિતની તપાસ હાથ ધરાય છે અને રાજ્યભરના એકટીવા ચોરીના ભેદ ઉકેલવામાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

  1. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 8 ગુનાનો આરોપી ચોર સહિત બેને ઝડપી લીધાં, ઘણાં ચોરીના ગુનાઓ ઉકેલાશે
  2. બાઈક ચોરાઈ જતાં માલિકની ઉદારતા, બાઈક ચોરને બાઈકના પેપર્સ અને ચાવી લઈ જવા સોશિયલ મીડિયામાં અપીલ કરી

Last Updated : Jan 8, 2024, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.