ETV Bharat / state

રુપિયા 20 લાખની લૂંટ-ફાયરિંગ કેસમાં રાજસ્થાન કનેક્શન, ગેંગના 3 સભ્યો ઝડપાયા - Ahmedabad Crime Branch

અમદાવાદમાં આવેલા બાપુનગર વિસ્તારમાં બનેલી લૂંટ વિથ ફાયરિંગની (Robbery with firing in Ahmedabad) ઘટના બની હતી. જેમાં સામેલ રાજસ્થાનની ગેંગ ઝડપાઈ છે.ક્રાઈમ બ્રાન્ચને(Ahmedabad Crime Branch) મોટી સફળતા હાથ મળી છે

રુપિયા 20 લાખની લૂંટ અને ફાયરિંગ કેસમાં રાજસ્થાન કનેક્શન, ગેંગના 3 સભ્યો ઝડપાયા

author img

By

Published : Dec 22, 2022, 4:17 PM IST

અમદાવાદ શહેરમાં લૂંટના બનાવોમાં (Robbery incidents in Ahmedabad city) વધારો થઇ રહ્યો છે. ચોર ચોરી કરીને ગમે ત્યાં ભાગી જાઇ પરંતુ પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. એટલે કે ચોર ભલે ચાલાકી બતાવે પરંતુ પોલીસ તેને ગમે ત્યાંથી ઝડપીને સજા જરૂર આપશે. એવો જ એક બનાવ અમદાવાદમાં આવેલ બાપુનગર વિસ્તારમાં ડાયમંડ માર્કેટમાં બંદૂકની (Robbery at gunpoint in Diamond Market) અણીએ 20 લાખ રૂપિયાની લૂંટ ચલાવનાર રાજસ્થાનની ગેંગના ત્રણ સભ્યોની (Thieves gang of Rajasthan Ahmedabad) અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રૂપિયાની બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch Ahmedabad) મોટી સફળતા હાથ લાગી છે

બેગ લૂંટીને ફરાર તારીખ 12મી ડિસેમ્બરે બનેલી ઘટનામાં(Robbery with firing in Ahmedabad) સવારે 9:45 વાગે ડાયમંડ માર્કેટ ખાતે આવેલ અરુણ ચેમ્બર્સની સીડીમાં આંગણીયા પેઢીનો કર્મચારી ગ્રાહક પાસેથી લીધેલા 20 લાખ રૂપિયા લઈને ઓફિસ જઈ રહ્યો હતો. તે સમયે બાઈક ઉપર આવેલા બેઇઝ સમયે તેને રિવોલ્વર બતાવી તેની પાસે રહેલી 20 લાખ રૂપિયાની બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા. અને બેગ લૂંટયા બાદ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જે મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બાપુનગર પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇસનપુર મોની હોટલના ખાંચામાં આવેલ તીર્થભૂમિ ટેનામેન્ટ પાસેથી આરોપીઓની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીઓમાં અજીતસિંહ ઉર્ફે સંજય ગુર્જર, બંટી ગુર્જર અને વચનારામ ઉર્ફે વિક્રમ રબારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી એક સ્કોર્પિયો કાર, ચોરી કરેલી એક મોટર સાયકલ અને 5,30,000 રોકડ રકમ, ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ 13,10,700 ની કિંમત નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

કમાઈ લેવાની લાલચે પકડાયેલા ત્રણ આરોપીઓ તથા રાજસ્થાનના કબુલસિંહ ગુર્જર એ ભેગા મળીને રૂપિયા કમાઈ લેવાની લાલચે ગુનાહિત કાવતરું રચીને બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતે સ્કોર્પિયો કારથી રેકી કરી હતી. કાબુલસિંગને પિસ્તોલ તેમજ કારતુસ સાથે રાજસ્થાનથી બોલાવી લૂંટના થોડાક દિવસ પહેલા લૂંટ કરવા ઇસનપુર વિસ્તારમાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરી હતી. તે જ મોટરસાયકલ ઉપર બંટી તેમજ કબુલસિંગે બાપુનગર ડાયમંડ માર્કેટ આંગડિયા પેઢી ખાતે વોચ કરી તારીખ 12 ડિસેમ્બર 2022 ના રોજ ગુનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ સામે બાપુનગરમાં લૂંટ અને ઇસનપુરમાં વાહન ચોરીનો ગુનો નોંધાયો હોય તેઓની વધુ તપાસ માટે ત્રણેય આરોપીઓને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.