ETV Bharat / state

અમદાવાદ:હિંસક મારામારી બાદ ABVPનો લૂલો બચાવ - Protest program

અમદાવાદ: JNUમાં થયેલી હિંસાનાં મામલે અમદવાદમાં NSUI દ્વારા ABVPના કાર્યાલયે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો. પરંતુ કાર્યક્રમ અગાઉ જ ABVPના કાર્યકરોએ ભેગા થઈને NSUIના કાર્યકરોને લાકડીઓથી માર માર્યો હતો. આ મામલે લૂલો બચાવ કરતા ABVPએ જણાવ્યું હતું કે, સ્વબચાવ માટે ABVPએ NSUIના કાર્યકરોને માર્યા હતા.

Ahmedabad ABVP
અમદાવાદ એબીવીપી
author img

By

Published : Jan 7, 2020, 6:54 PM IST

ABVPના મીડિયા કન્વીનર સામર્થ ભટ્ટે જણાવ્યું હતું કે, NSUI દ્વારા 3 દિવસથી ABVPના કાર્યાલયની રેકી કરવામાં આવી હતી અને આજે NSUIના કાર્યકરો વિરોધના બહાને મારામારી કરવા જ આવ્યા હતા. માટે અમદાવાદમાં પણ JNU જેવી ઘટના બને નહીં તે માટે ABVPના કાર્યકરોએ NSUIના કાર્યકરોને સ્વબચાવમાં માર્યા હતા. ABVPના જણાવ્યા મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ NSUIના કાર્યકરો ABVPના કાર્યાલય પર પત્થરમારો કર્યો હતો. જોકે આ મામલે કોઈ પુરાવા ABVP દ્વારા આપવામાં નહીં આવતા આ વાતમાં કોઈ તથ્ય જણાયું નહોતું.

અમદાવાદ:હિંસક મારામારી બાદ ABVPનો લૂલો બચાવ

Intro:અમદાવાદ:JNUમાં થયેલ મારામારી મામલે અમદવાદમાં NSUI દ્વારા ABVPના કાર્યાલયે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ હતો પરંતુ કાર્યક્રમ અગાઉ જ ABVPના કાર્યકરોએ ભેગા થઈને રસ્તા વચ્ચે NSUIના કાર્યકરો પર લાકડીઓ વરસાવી હતી.આ મામલે લૂલો બચાવ કરતા ABVPએ જણાવ્યું હતું કે સ્વબચાવ માટે ABVPએ NSUIના કાર્યકરોને મારમાર્યા..Body:ABVPના મીડિયા કન્વીનર સામર્થ ભટ્ટે જણાવ્યું હતું કે NSUI દ્વારા ૩ દિવસથી જ ABVPના કાર્યાલયની રેકી કરવામાં આવી હતી અને આજે NSUIના કાર્યકરો વિરોધના બહાને મારામારી કરવા જ આવ્યા હતા માટે અમદાવાદમાં પણ JNU જેવી ઘટના નાં બને તે માટે તેમને NSUIના કાર્યકરોને સ્વબચાવમાં માર્યા હતા.ABVPના જણાવ્યા મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ NSUIના કાર્યકરો ABVPના કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો જોકે આ મામલે કોઈ પુરાવા ABVP દ્વારા આપવામાં ના આવતા આ વાતમાં કોઈ તથ્ય જણાતું નહોતું.

પોતાનું લૂલો બચાવ કરતા ABVPએ જણાવ્યું હતું કે ABVPગાંધી ચિંધ્યા માર્ગે જ ચાલે છે,જયારે NSUI હિંસાના રસ્તે ચાલે છે.આજે જે પ્રમાણે NSUIએ કૃત્ય કર્યું તે બાદ ABVP હરકતમાં આવ્યું હતું અને સ્વબચાવ કર્યો હતો.સમગ્ર ઘટનામાં ABVPના પણ ૩ કાર્યકરો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ચીમકી ઉચારતા એ પણ કહેવામાં આવ્યું કે ફરી વાર જો NSUI આ રીતે આવશે તો તેમનું પણ આ રીતે જ સ્વાગત કરવામાં આવશે..

બાઈટ- સામર્થ ભટ્ટ( મીડિયા કન્વીનર- ABVP)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.