રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર ભ્રષ્ટચાર નાથવાની વાત સાથે સત્તાના શિખર પર પહોંચતી હોય છે. પણ આ જ સરકારી ખાતાના અધિકારીઓ ભ્રષ્ટચારમાં ડૂબેલા છે. લોકોના કામ કરવાના બદલે પકડ્યા છે. ACB દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ લાંચ લેતા વર્ગ-3ના સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે.
વર્ષ | સરકારી કર્મચારી/અધિકારી |
2015 | 305 |
2016 | 258 |
2017 | 148 |
2018 | 332 |
2019 | 23 |
કુલ. | 1289 |
વર્ષ જતા લાંચ લેવાના કિસ્સાના ઓછા થવાના બદલે વધી રહ્યા છે અને એમાં પણ વર્ષ 2018માં સૌથી વધુ 332 કેસ કરવામાં આવ્યા છે. સરકારી તમામ ખતાઓમાં લાંચ લેવાના કિસ્સા હજુ યથાવત જ છે. તે ઉપરના આંકડા પરથી પુરવાર થાય છે.