ETV Bharat / state

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી - ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ આજે ગુરૂવારે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી
આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી
author img

By

Published : Nov 3, 2022, 6:38 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બે તબક્કામાં 1લી ડીસેમ્બર અને 5મી ડીસેમ્બર 2022ના યોજાશે. ચૂંટણીની જાહરાત (Gujarat Assembly Election Advertisement) થાય તે પહેલા આમ આદમી પાર્ટીએ 8 લીસ્ટ જાહેર કરી ચૂકી છે. આમ આદમી પાર્ટીએ આજે 9મી યાદી જાહેર (AAP announced the ninth list of candidates) કરી છે. જેના નામ નીચે મુજબ છે.

AAP ઉમેદવારોની નવમી યાદી

1. કલોલ ગાંધીનગર બેઠક - કાંતીજી ઠાકોર

2 દરિયાપુર બેઠક - તાજ કુરેશી

3 જમાલપુર ખાડિયા બેઠક - હારુન નાગોરી

4 દસાડા બેઠક - અરવિંદ સોલંકી

5 પાલીતાણા બેઠક - ડોક્ટર ઝેડ પી ખેની

6 ભાવનગર ઇસ્ટ બેઠક - હમીર રાઠોડ

7 પેટલાદ બેઠક - અર્જુન ભરવાડ

8 નડિયાદ બેઠક - હર્ષદ વાઘેલા

9 હાલોલ બેઠક - ભરત રાઠવા

10 સુરત ઇસ્ટ બેઠક - કંચન જરીવાલા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.