ETV Bharat / state

જોરદાર પવન ફૂંકાતા અમદાવાદના હેલમેટ સર્કલ પાસે ડોમ ધરાશાઈ - Gujarati News

અમદાવાદઃ અચાનક આવેલા વાતાવરણમાં બદલાવના કારણે અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વેકેશન 2019ના હોર્ડિંગ્સ સાથેના ડોમ તૂટી પડ્યા હતા. જેના કારણે 1 કિલોમીટરથી વધારે અંતરની લાંબી દિવાલ પણ ધરાશાઈ થઈ ગઈ હતી. આ સાથે જ 2 ઝાડ પણ પડી ગયા હતા.

40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાતા હેલ્મેટ સર્કલ પાસે ડોમ તૂટ્યો
author img

By

Published : May 19, 2019, 9:55 AM IST

શનિવારે સાંજે વાતાવરણમાં બદલાવની સાથે-સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાના કારણે હેલ્મેટ સર્કલ પાસેની દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરી રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો.

જોરદાર પવન ફૂંકાતા અમદાવાદના હેલમેટ સર્કલ પાસે ડોમ ધરાશાઈ

Intro:અમદાવાદમાં અચાનક આવેલા વાતાવરણમાં બદલાવટ ના કારણે હેલ્મેટ સર્કલ પાસે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વેકેશન 2019 ના હોલ્ડિંગ્સ સાથેના ડોમ તૂટી પડ્યા હતા. જેના કારણે એક કિલોમીટરથી વધારે અંતરની લાંબી દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી તેમ જ બે ઝાડ પણ પડી ગયા હતા.

Body:આજે સાંજે વાતાવરણમાં બદલાવની સાથે-સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના કારણે હેલ્મેટ સર્કલ પાસે ની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી.

Conclusion:જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક ઝામ થવા પામ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરી રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.