અમદાવાદઃ શહેર અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેન્ટમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે બુધવારે શહેરમાં 22 જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે.
![નવા 20 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સાથે અમદાવાદમાં કુલ 220 મઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:11:47:1595436107_gj-ahd-32-amc-7207084_22072020215806_2207f_1595435286_680.jpg)
જ્યારે 20 નવા વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં 220 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે.
![નવા 20 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સાથે અમદાવાદમાં કુલ 220 મઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:11:46:1595436106_gj-ahd-32-amc-7207084_22072020215806_2207f_1595435286_780.jpg)