ETV Bharat / state

કાંકરીયામાં રાઈડ તૂટ્યા બાદ લોકોને કેવી રીતે બચાવવામાં આવ્યા જુઓ વીડિયો - brak

અમદાવાદ:કાંકરિયામાં એમ્યુઝમેન્ટ પાર્કમાં ચાલુ રાઈડ તૂટી જતા રાઈડમાં બેઠેલા 31 લોકો નીચે પટકાયા હતા.નીચે પટકાતાની સાથે તમામ લોકોને બહાર નીકળવામાં આવ્યા હતા. જે બાદ લોકોની હાલત ખૂબ જ ગંભીર હતી.રાઈડ બેઠેલા 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 27 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અમદાવાદ:રાઈડ તૂટતા ફસાયેલા લોકોનું કેવી રીતે કરાયું રેકસયું જુઓ...
author img

By

Published : Jul 15, 2019, 2:17 AM IST

Updated : Jul 15, 2019, 6:46 AM IST

કાંકરિયા પાર્કમાં ડિસ્કવરી નામની રાઈડ અચાનક જ તૂટી જતા લોકો ચીકયારીઓ પાડતા નીચે પટકાયા હતા.રાઈડ મજા માણતી સમયે પણ લોકો આનંદ સાથે બુમો પાડતા હોય છે. પરંતુ રાઈડ તૂટતા રાઈડ બેઠેલા લોકો તો ખરા જ પણ નજરે જોનારા લોકોના મોઢામાંથી પણ ચીસ નીકળી ગઈ હતી.રાઈડ જોરથી નીચે પડતા અંદર બેઠેલા લોકો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા.મોટા ભાગના લોકોને પગ પર ઇજા થઇ હતી.સીટ પર સેફટી લોક લગાવ્યું હોવાથી લોકો હલનચલન પણ કરી શક્યા નહોતા જેમને રેસ્ક્યુ કર્યા બાદ બહાર નીકળવામાં આવ્યા હતા.બહાર નિકળતાની સાથે જ લોકો જમીન પર સુઈ ગયા હતા.લોકોમાં ચાલવાની પણ ક્ષમતા રહી નહોતી એટલી ગંભીર ઇજા પગ પર પહોંચી હતી.કેટલાક લોકો તો રાઈડમાંથી બહાર આવ્યા બાદ પણ દુખાવાના કારણે બુમો પાડી રહ્યા હતા.મહિલાઓના આંખમથી પણ આંસુ શરૂ થઈ ગયા હતા.31 લોકોમાંથી 2 લોકોના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય 27 લોકો તો મોતને ભેટીને પાછા આવ્યા હોય તેવો અનુભવ કર્યો હતો.રાઈડ પડતા જ ચીકયારીઓ શરૂ થઈ હતી તે હજુ હોસ્પિટલમાં પણ ચાલુ જ છે.

અમદાવાદના કાંકરીયામાં રાઈડ તુટીયા બાદ પીડીતઓમા સ્થ્તી,જુઓ લોકો કેવી રીતે બચાવાયા
  • રાઈડ તૂટ્યા પછી કેવી હતી. અંદર બેઠેલા લોકોની સ્થિતિ જુઓ વિડિયો

એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ અચાનક જ નીચે પટકાતા બેસેલા લોકો સેફટી બેલ્ટ બાંધીને બેઠેલા હતા જે બેલ્ટ ઇલેક્ટ્રિક મશીનથી ખુલે તેવો હતો. માટે રાઈડ તૂટતા લોકો પોતાની બેસેલી જગ્યાએ જ ફસાઈ ગયા હતા. અને બહાર નીકળી શકે તેમ ન હતા.ઘટનામાં ઇજાગ્રસ્તલોકો ને બહાર કાઢવા જરૂરી હતા.ઉલ્લેખનીય છે કે ફાયર અને એમ્બ્યુલેન્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ, અવવામાં સમય લાગે ત્યાં સુધી હાજર લોકોએ જ હથોડી,પથ્થર કે અન્ય સાધન વડે રાઈડમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.તમામ લોકોને રેસ્ક્યુ કર્યા બાદ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદથી આંનદ મોદીનો વિષેશ અહેવાલ

Intro:અમદાવાદ: કાંકરિયામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ તૂટી જતા રાઈડ નીચે પટકાઈ હતી ત્યારે રાઈડ બેસેલા લોકો પણ રાઈડમાં જ ફસાઈ ગયા હતા જેમનું હાજર લોકોએ જ રેસ્ક્યુ કરીને બહાર નીકળ્યા હતા અને સારવાર માટે મોકલી આપ્યા હતા.

Body:એમ્યુઝમેન્ટ પાર્કમાં રાઈડ અચાનક જ નીચે પટકાતા બેસેલા લોકો સેફટી બેલ્ટ બાંધીને બેઠેલા હતા જે બેલ્ટ ઇલેક્ટ્રિક મશીનથી ખુલે તેવો હતો માટે રાઈડ તૂટતા લોકો પોતાની બેસેલી જગ્યાએ જ ફસાઈ ગયા હતા અને બહાર નહોતા નીકળી શક્યા.તમામ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાથી બહાર નીકળવા જરૂરી હતા.ફાયર અને એમ્બ્યુલેન્સને જાણ કરવામાં આવી હતી પરંતુ અવવામાં સમય લાગે ત્યાં સુધી હાજર લોકોએ જ હથોડી,પથ્થર કે અન્ય સાધન વડે રાઈડમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.તમામ લોકોને રેસ્ક્યુ કર્યા બાદ સારવાર માત્ર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા.....Conclusion:
Last Updated : Jul 15, 2019, 6:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.