અમદાવાદમાં આ વર્ષે બે-જગ્યાઓમાંથી જીએમડીસી ગ્રાઉન્ડ અને રિવરફ્રન્ટ પર તિબેટીયન સ્વેટર બજાર લગાવવામાં આવ્યું છે, પરંતુ, આ વર્ષે શિયાળાની સિઝન મોડી હોવાથી કોઈ ખાસ વેંચાણ થયું નથી. શનિવાર અને રવિવારના દિવસોમાં થોડું વેંચાણ થાય છે. આગામી દિવસોમાં શિયાળું જામશે તેની સાથે ધંધો વધશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં નવા નવા સ્વેટર અને તેને લગતી સામગ્રી જોવા મળી રહી છે. ખાસ કરીને ડબલ કોટેડ જેકેટની ડિમાન્ડ આ વખતે વધું હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો માટે રાહતના સામાચાર છે કે સ્વેટર બજારમાં કોઈ ખાસ ભાવ વધારો જોવા મળ્યો નથી.
અમદાવાદમાં શિયાળો ન જામતા તિબેટીયન બજારમાં શરૂઆતના તબક્કે મંદીનો માહોલ
અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં જ અમદાવાદમાં તિબેટીયન માર્કેટ બજાર લાગી ગયું છે અને ગ્રાહકોની નોંધપાત્ર અવરજવર પણ જોવા મળી રહી છે. જોકે શિયાળું સીઝન હજી જામ્યું પણ ન હોવાથી વેપારમાં મંદી હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1959થી અમદાવાદમાં આ પ્રકારનું સ્વેટર બજાર દર વર્ષે લગાવવામાં આવે છે.
અમદાવાદમાં આ વર્ષે બે-જગ્યાઓમાંથી જીએમડીસી ગ્રાઉન્ડ અને રિવરફ્રન્ટ પર તિબેટીયન સ્વેટર બજાર લગાવવામાં આવ્યું છે, પરંતુ, આ વર્ષે શિયાળાની સિઝન મોડી હોવાથી કોઈ ખાસ વેંચાણ થયું નથી. શનિવાર અને રવિવારના દિવસોમાં થોડું વેંચાણ થાય છે. આગામી દિવસોમાં શિયાળું જામશે તેની સાથે ધંધો વધશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં નવા નવા સ્વેટર અને તેને લગતી સામગ્રી જોવા મળી રહી છે. ખાસ કરીને ડબલ કોટેડ જેકેટની ડિમાન્ડ આ વખતે વધું હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો માટે રાહતના સામાચાર છે કે સ્વેટર બજારમાં કોઈ ખાસ ભાવ વધારો જોવા મળ્યો નથી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં જ અમદાવાદમાં તિબેટીયન માર્કેટ બજાર લાગી ગયું છે અને ગ્રાહકોની નોંધપાત્ર અવરજવર પણ જોવા મળી રહી છે જોકે શિયાળું હજી જામ્યું ન હોવાથી વેપારમાં મંદી હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1959થી અમદાવાદમાં આ પ્રકારનું સ્વેટર બજાર દર વર્ષે લગાવવામાં આવે છે.Body:અમદાવાદમાં આ વર્ષે બે-જગ્યાએ જીએમડીસી ગ્રાઉન્ડ અને રિવરફ્રન્ટ પર તિબેટીયન સ્વેટર બજાર લગાવવામાં આવ્યું છે, પરતું આ વર્ષે શિયાળાની સિઝન મોડી હોવાથી કોઈ ખાસ વેંચાણ થયું નથી. શનિવાર અને રવિવારના દિવસોમાં થોડું વેંચાણ થાય છે. અગામી દિવસોમાં શિયાળું જામશે તેની સાથે ધંધો વધશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહ્યું છે.. દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટમાં નવા નવા સ્વેટર અને તેને લગતી સમગ્રી જોવા મળી રહી છે. ખાસ કરીને ડબલ કોટેડ જેકેટની ડિમાન્ડ આ વખતે વધું હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકો માટે રાહતના સામાચાર છે કે સ્વેટર બજારમાં કોઈ ખાસ ભાવ વધારો જોવા મળ્યો નથી.
Conclusion:ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં તેનસિન નૌસે નમાના વેપારીએ જણાવ્યું હતું કે મે પહેલીવાર અમદાવાદમાં સ્ટોલ લગાવ્યું છે પરતું મારા માતા પિતા અહીં છેલ્લા 15 વર્ષથી આવે છે જેથી હુ પણ અહીં આવ્યો છે. માતા-પિતા તરફે અમદાવાદીઓનો સ્વભાવ અને વ્યવહાર સારો હોવાથી અહીં આવ્યા હોવાની કબુલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે 1લી નવેમ્બરથી અમદાવાદમાં તિબેટીયન બજાર લાગી ગયું છે અને સંભાવિત રીતે 30મી જાન્યુઆરી સુધી અહીં રહેશે. વેપારીઓએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સારા વેપારની આશા વ્યકત કરી હતી.
બાઈટ - 1 - સુનઝુ - વેપારી, તિબેટીયન બજાર, અમદાવાદ
બાઈટ - 2 - તેનસિન નૌસે- વેપારી, તિબેટીયન બજાર, અમદાવાદ
બાઈટ - 3 - સોંગ રમદુલ- ચેરમેન, તિબેટીયન બજાર, અમદાવાદ