ETV Bharat / state

અમદાવાદમાં 2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી, જુઓ અહેવાલમાં - physically

શરીરમાં નાની ખામી આવતા જ કેટલાક લોકો હાર માની જાય છે, ત્યારે અમદાવાદના એક યુવકે પોતાની ખામીથી હારીને નહીં, પરંતુ પોતાની તાકાત બનાવી છે અને દ્રઢ મનોબળ સાથે સામાન્ય લોકોની જેમ જીવન જીવવાની શરૂઆત કરી છે અને તેમાં તેને સફળતા પણ મળી છે, આવો જાણીએ તો આ યુવક વિશે...

2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી
2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી
author img

By

Published : Feb 6, 2020, 12:18 PM IST

અમદાવાદ : અપંગ માનવ મંડળમાં 22 વર્ષીય જયદીપ નામનો યુવક કેટલાક વર્ષોથી રહે છે. જયદીપ મૂળ ભાવનગરનો વતની છે અને તેની ઊંચાઈ નાનપણથી જ 2 ફુટ 10 ઇંચ છે. 5 વર્ષની ઉંમરથી જ જયદીપની ઊંચાઈ વધવાની બંધ થઈ ગઇ હતી. ઊંચાઈ ન વધતા નાનપણમાં થોડી મુશ્કેલી તો પડી હતી, પરંતુ દ્રઢ મનોબળ સાથે જયદીપે સામાન્ય લોકોની જેમ જ જીવ જીવવાની શરૂઆત કરી હતી.

2 ફુટ 10 ઇંચ હાઈટ ધરાવતા 22 વર્ષીય યુવક જીવે છે સામાન્ય જિંદગી
જયદીપે S. S. Cમાં 70 ટકા અને H. S. Cમાં 70ટકા ગુણ મેળવ્યા હતા. સારા ગુણ મેળવીને જયદીપે કોલેજમાં ભણવાનું પણ નક્કી કર્યું અને હાલ બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કોલેજમાં પણ જયદીપના ઘણા મિત્રો છે જે તેને સાથ આપે છે અને તેની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.કેટલાક વર્ષથી જયદીપ વસ્ત્રાપુર ખાતેના અપંગ માનવ મંડળમાં રહે છે જ્યાં તેનો તમામ ખર્ચ અપંગ માનવ મંડળ દ્વારા ઉપાડવામાં આવે છે. જયદીપની જવાબદારી પણ અપંગ માનવ મંડળની છે જેથી જયદીપની સાથે હંમેશા કોઈને રાખવામાં આવે છે. જયદીપને કોલેજ લેવા મુકવા પણ કોઈ માણસને સાથે મોકલવામાં આવે છે.જયદીપને ડાન્સ, એક્ટિંગ અને કૉમ્પ્યુટર ઓપરેટર કરવાનો શોખ છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ગુજરાતી ભંવરમાં પણ કેમેરામેનનો રોલ નિભાવ્યો છે. હજુ એટલું જ નહીં જયદીપ આગળ એક્ટિંગ અને કોમ્પ્યુટર ઓપટેટર તરીકે નોકરી પણ કરવા માગે છે. જયદીપ સમાજના એવા તમામ લોકો માટે ઉત્તમ ઉદાહરણ છે જે લોકો પોતાની ખામીથી હાર માનીને ઉદાસ થઈ જાય છે.

Intro:અમદાવાદ

શરીરમાં નાની ખામી આવતા જ કેટલાક લોકો હાર માની જાય છે ત્યારે અમદાવાદના એક યુવકે પોતાની ખામીથી હારીને નહીં પરંતુ પોતાની તાકાત બનાવી છે અને દ્રઢ મનોબળ સાથે સામાન્ય લોકોની જેમ જીવન જીવવાની શરૂઆત કરી છે અને તેમાં તેને સફળતા પણ મળી છે,એવો જાણીએ આ યુવક વિશે...

Body:અમદાવાદના અપંગ માનવ મંડળમાં 22 વર્ષીય જયદીપ નામનો યુવક કેટલાય વર્ષોથી રહે છે.જયદીપ મૂડ ભાવનગરનો વતની છે..જયદીપની ઊંચાઈ નાનપણથી જ 2 ફુટ 10 ઇંચ છે.5 વર્ષની ઉંમરથી જયદીપની ઊંચાઈ વધાવની બંધ થઈ હતી.ઊંચાઈ ના વધતા નાનપણમાં થોડી મુશ્કેલી તો પડી હતી પરંતુ દ્રઢ મનોબળ સાથે જયદીપે સામાન્ય લોકોની જેમ જ જીવ જીવવાની શરૂઆત કરી હતી.

જયદીપે S. S. C. માં 70 ટકા અને H. S. C. માં 70ટકા ગુણ મેળવ્યા હતા.સારા ગુણ મેળવીને જયદીપે કોલેજમાં ભણવાનું પણ નક્કી કર્યું અને હાલ બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.કોલેજમાં પણ જયદીપના ઘણા મિત્રો છે જે તેને સાથ આપે છે અને તેની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.

કેટલાય વર્ષથી જયદીપ વસ્ત્રાપુર ખાતેના અપંગ માનવ મંડળમાં રહે છે જ્યાં તેનો તમામ ખર્ચ અપંગ માનવ મંડળ દ્વારા ઉપાડવામાં આવે છે.જયદીપની જવાબદારી પણ અપંગ માનવ મંડળની છે જેથી જયદીપની સાથે હંમેશા કોઈને રાખવામાં આવે છે.જયદીપની કોલેજ લેવા મુકવા પણ કોઈ માણસને સાથે મોકલવામાં આવે છે.

જયદીપને ડાન્સ,એક્ટિંગ અને કૉમ્પ્યુટર ઓપરેટર કરવાનો શોખ છે.જયદીપે ગુજરાતી ફિલ્મ ગુજરાતી ભંવરમાં પણ કેમેરામેનનો રોલ નિભાવ્યો છે.હજુ એટલું જ નહીં જયદીપ આગળ એક્ટિંગ અને કોમ્પ્યુટર ઓપટેટર તરીકે નોકરી કરવા માંગે છે.જયદીપ સમાજના એવા તમામ લોકો માટે ઉત્તમ ઉદાહરણ છે જે લોકો પોતાની ખામીથી હાર માનીને ઉદાસ થઈ જાય છે..

વન ટુ વન-જયદીપ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.