ETV Bharat / state

અમદાવાદમાં ઘરમાંંથી 6.55 લાખની ચોરી, ચોર CCTVમાં કેદ - crime news in gujarat

અમદાવાદ: શહેરમાં ચોરી અને છેતરપીંડીના બનાવોમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ઘર માલિકે ઘરકામ માટે કામ પર રાખેલી યુવતી 6.55 લાખની ચોરી કરીને ફરાર થઇ ગઈ છે. હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

robbery in ahmedabad
author img

By

Published : Sep 19, 2019, 9:20 AM IST

અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઈલાઈટ ફ્લેટમાં રહેતા યાદવેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવી છે કે, 15 સપ્ટેમ્બરના રોજ તેમણે 2 છોકરીઓ પ્રિયંકા અને સપનાને ઘરે કામ પર રાખી હતી. જેમાં 17 સપ્ટેમ્બરે સપના કામ પર આવી ન હતી અને પ્રિયંકા આવી હતી જે પોતાની સાથે એક છોકરાને લઈને આવી હતી અને તે તેનો ભાઈ હોવાની ઓળખ આપી હતી. રાબેતા મુજબ કામ કરીને બંને જણા જતા રહ્યા હતા.

અમદાવાદમાં નવા ઘરઘાટીએ 6.55 લાખની ચોરીને આપ્યો અંજામ

યાદવેન્દ્ર સિંહ જ્યારે પોતાના રૂમમાં ગયા ત્યારે રૂમમાં બેગ ખુલ્લી હાલતમાં પડેલી હતી અને બેગમાંથી 5 હજાર રોકડા, સોનાનો હાર, સોનાની બુટ્ટી, સોનાના કળા અને ડાયમંડ શેરપંચ એમ કુલ 6.55 લાખનો માલ લઈને ફારાર થઈ ગઈ હતી. ચોરી કરીને બહાર નીકળતા પ્રિયંકા અને તેના સાથે આવેલો છોકરો CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. જેથી યાદવેન્દ્ર સિંહે આ બંને વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે CCTV ફુટેજના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ: ચોરી અને છેતરપીંડી જેવા બનાવોમાં વધારો થયો છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ૩ દિવસ અગાઉ જ આવેલા કામ કરનાર યુવતીએ મકાનમાં ૬.૫૫ લાખની ચોરી કરીને ફરાર થઇ ગઈ છે.યુવતી સાથે યુવક પણ આવેલ હતો જેને ચોરીને અંજામ આપ્યું હતું.હાલ પોલીસે આ મામલે ફરિયાદ નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.Body:શાહીબાગ વિસ્તારના ઈલાઈટ ફ્લેટમાં રહેતા યાદવેન્દ્રસિંહે ફરિયાદ નોધાવી છે કે ૧૫ સપ્ટેમ્બરે ૨ છોકરીઓ તેમના ઘરે કામે રાખી હતી.૨૦૦૦નાં પગારે કામે રાખવામાં આવી હતી અને નિયમિત કામ કરવા આવતી હતી.૧૭ સપ્ટેમ્બરે પ્રિયંકા અને સપના પૈકીની સપના કામ કરવા આવી નહોતી અને માત્ર પ્રિયંકા આવી હતી જે પોતાની સાથે એક છોકરાને લઈને આવી હતી અને પોતાનો ભાઈ હોવાની ઓળખ આપી હતી.રાબેતા મુજબ કામ કરીને બંને જણા જતા રહ્યા હતા.કોઈક કામ માટે યાદવેન્દ્ર સિંહ જયારે પોતાના રૂમાં ગયા ત્યારે રૂમમાં બેગ ખુલ્લી હાલતમાં પડેલ હતી.

બેગમાંથી રોકડા ૫૦૦૦,સોન્નાઓ હાર,સોનાની બુટ્ટી,સોનાના કળાસોનાનો અને ડાયમંડ શેરપંચ ઈમ કુલ ૬.૫૫ લાખની મત્તા લઈને ફારાર થઇ ગઈ હતી.ચોરી કરીને બહાર નીકળતા પ્રિયંકા અને તેના સાથે આવેલ છોકરાના સીસીટીવી પણ સામે આવ્યા છે.શાહીબાગ પોલીસે ફરિયાદ નોધી આ મામલે તપાસ હાથ ધરી છે....
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.