ETV Bharat / state

અમદાવાદમાં વિદેશમાં જવાની લાલચમાં યુવાને 1.34 કરોડ ગુમાવ્યા

અમદાવાદ: શહેર વિદેશમાં વર્ક પરમીટના વિઝા આપવાના નામે છેતરપિંડી કરવાનો કસ્સો સામે આવ્યો છે. સોલા પોલીસે 1.34 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે તાજવીજ હાથ ધરી છે.

author img

By

Published : Jan 20, 2020, 10:46 PM IST

Updated : Jan 20, 2020, 11:12 PM IST

ahmedabad
અમદાવાદ

ફરિયાદી રોહિત શર્માને તેના પરિવાર અને ઓળખીતાને કેનેડા વર્ક પરમીટ આપવાના નામે આરોપી નીરજ ગુપ્તાએ 1 કરોડ 34 લાખનું ફુલેકુ ફેરવી નાખ્યું છે. આરોપી કોલકત્તાનો રહેવાસી છે અને રૂપિયા લઈને ફરાર થઇ ગયો છે. એફેમોન્ટલ ઓનલાઇન નામે ખોટી વેબસાઈટ બનાવીને કેનેડા લઈ જવાના નામે છેતરપિંડી આચરી છે. બનવાટી વિઝા અને રેસિડેંટની નકલો આપીને આરોપીએ છેતરપિંડી આચરી છે.

અમદાવાદ: વિદેશમાં વર્ક પરમીટ આપવાના બહાને 1.34 કરોડની છેતરપિંડી

આરોપીની ચાલાકીમાં ફરિયાદી કેનેડા જવાના લાલચમાં આવીને ટુકડે-ટુકડે એક કરોડથી વધુની રકમ આપી હતી. આરોપી સમગ્ર ચિટિંગ ઓનલાઇન ખોટી વેબ સાઈટ બનાવીને કરી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપી કેનેડાની કંપનીનો એજન્ટ છે અને વર્ક પરમીટ આપવાનું કહીને રોહિત નટવર શર્મા જે ચાંદલોડિયાનો રહેવાસી છે. તેની સાથે છેતરપિંડી આચરી ચુક્યો છે. ફરિયાદીના સગા સહિત કુલ 24 લોકો સાથે આરોપીએ છેતરપિંડી આચરી છે. જેની તપાસ હવે સોલા પોલીસે હાથ ધરી છે.

Amdavad

Intro:અમદાવાદ-વિદેશમાં વર્ક પરમીટના વિઝા આપવાના નામે છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સોલા પોલીસે 1.33કરોડનક ચીટીંગ ની ફરિયાદ નોંધીને આરોપી ને શોધવાની તજવીજ શરૂ કરી છે..

Body:ફરિયાદી રોહિત શર્માને તેના પરિવાર અને ઓળખીતાને કેનેડા વર્ક પરમીટ આપવાના નામે આરોપી નીરજ ગુપ્તાએ 1 કરોડ 34 લાખનું ફુલેકુ ફેરવી નાખ્યું છે. આરોપી કલકત્તાનો છે અને રૂપિયા લઈને ફરાર થઇ ગયો છે. એફેમોન્ટલ ઓનલાઇન નામે ખોટી વેબસાઈટ બનાવીને કેનેડા લઈ જવાના નામે છેતરપિંડી આચરી છે.બનવાટી વિઝા અને રેસીડેંટ ની નકલો આપીને આરોપીએ છેતરપિંડી આચરી છે.

આરોપીની ચાલાકી માં ફરિયાદી કેનેડા જવાના લાલચ માં આવીને ટુકડે - ટુકડે એક કરોડથી વધુની રકમ આપી હતી. આરોપી સમગ્ર ચીટીંગ ઓનલાઇન ખોટી વેબ સાઈડ બનાવીને કરી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપી કેનેડાની કંપનીનો એજન્ટ હોઈ વર્ક પરમીટ આપવાનું કહીને રોહિત નટવર શર્મા જે ચાંદલોડિયાનો છે તેની સાથે છેતરપિંડી આચરી ચુક્યો છે. ફરિયાદી ના સગા સહિત કુલ 24 લોકો સાથે આરોપીએ છેતરપિંડી આચર્યું છે જેની તપાસ હવે સોલા પોલીસ કરી રહ્યી છે...

બાઈટ -મુકેશ પટેલ ( એસીપી )

નોંધ - આરોપી નો કોઈ ફોટો વિડિઓ નથી - ફરિયાદી પાસે - આરોપીએ આપેલા ખોટા ઓફર લેટર મોકલ્યો છે...Conclusion:
Last Updated : Jan 20, 2020, 11:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.