ETV Bharat / sports

ટેનિસ: બોપન્ના, શાપોવાલોવ ઇન્ડિયન્સ વેલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા - India tennis team

રોહન બોપન્ના અને તેના જોડીદાર ડેનિસ શાપોવાલોવની જોડીને પરિબાસ ઓપનની પુરુષ ડબલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ટેનિસ: બોપન્ના, શાપોવાલોવ ઇન્ડિયન્સ વેલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા

author img

By

Published : Oct 15, 2021, 4:02 PM IST

Updated : Oct 15, 2021, 6:24 PM IST

  • ક્વાર્ટર ફાઇનલ મેચમાં બોપન્ના અને શાપોવાલોવની હાર
  • વિશ્વ રેન્કિંગમાં 49 મા ક્રમે આવેલા બોપન્ના
  • બોપન્ના અને શાપોવાલોવે રાઉન્ડ 16 માં જર્મની હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

ઇન્ડિયન વેલ્સ: ભારતના રોહન બોપન્ના અને તેના કેનેડિયન ભાગીદાર ડેનિસ શાપોવાલોવને અહીં પરિબાસ ઓપનની પુરુષ ડબલ્સ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ક્વાર્ટર ફાઇનલ મેચમાં બોપન્ના અને શાપોવાલોવની હાર

ક્વાર્ટર ફાઇનલ મેચમાં બોપન્ના અને શાપોવાલોવની જોડીને અસલ કરતસેવ અને આન્દ્રે રૂબલેવની રશિયન જોડીએ 6-4, 6-4થી હરાવી હતી.

વિશ્વ રેન્કિંગમાં 49 મા ક્રમે આવેલા બોપન્ના

વિશ્વ રેન્કિંગમાં 49 મા ક્રમે આવેલા બોપન્ના અને શાપોવાલોવે રાઉન્ડ 16 માં જર્મનીના જાન લેનાર્ડ સ્ટ્રફ અને એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મેક્ટીક અને મેટ પાવીને 6-2, 6-3થી હરાવ્યા

બીજા ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના સાતમા ક્રમાંકિત જૉન પિયર્સ અને સ્લોવાકિયાના ફિલિપ પોલાસેકે ટોચના ક્રમાંકિત નિકોલા મેક્ટીક અને મેટ પાવીને 6-2, 6-3થી હરાવ્યા હતા.

આ પણ વાંચોઃ Indian cricket:શાસ્ત્રી બાદ ટીમ ઇન્ડિયાના નવા કોચ કોણ બનશે?

આ પણ વાંચોઃ ધોનીના વિનિંગ શોટ પર રડવા લાગી બાળકી, લાગણીશીલ ક્ષણ

Last Updated : Oct 15, 2021, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.