મીડીયાના જણાવ્યાં અનુસાર પગમાં થયેલી ઇજા પછી ATP ટૂરના લેવલે આ મરેની 6 જીત છે. 2 વખત વિંબલડન ચેમ્પિયન બની ચૂકેલા 36 વર્ષીય મરે રાઉન્ડમાં રોમાનિયાના વર્લ્ડ નંબર 92 મૈરિઉસ કોપિલનો સામનો કરશે. કુએવાસે મરે વિરૂદ્ધ મેચને જીતવાની ઘણી મહેનત કરી હતી. પરંતુ, તેને સફળતા મળી નથી. તેને સેટમાં 7 બ્રેક પોઇન્ટ બચાવ્યા હતાં. પરંતુ, પ્રથમ સેટમાં મરેને જીતવાથી રોકી શક્યા નહીં.
બીજા સેટમાં પણ મરેએ દબદબો જાળવી રાખ્યો હતો અને તેને આસાનીથી જીત હાંસલ કરી હતી.