ETV Bharat / sports

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં હવે વ્હાઇટ ગ્લોવ્સમાં જોવા મળશે - World Boxing More than 600 boxers

વર્લ્ડ બોક્સિંગ(World Boxing) ચેમ્પિયનશિપ 24 ઓક્ટોબરથી સર્બિયાના બેલગ્રેડ(Belgrade, Serbia)માં રમાશે. ભારત સહિત સૌથી વધુ દેશોના 600થી વધુ બોક્સર તેમાં ભાગ લેશે.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં હવે વ્હાઇટ ગ્લોવ્સમાં જોવા મળશે

author img

By

Published : Oct 19, 2021, 3:56 PM IST

  • વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બદલવાનો નિર્ણય લેવાયો
  • વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં હવે સફેદ મોજામાં જોવા મળશે
  • વિજેતાઓને મેડલ-બેલ્ટથી વિશેષ ઈનામ પણ મળશે

ડેસ્ક ન્યુઝ: ઇન્ટરનેશનલ બોક્સિંગ(International Boxing) એસોસિએશન (AIBA)એ પુરુષોની વર્લ્ડ ચેમ્પિયનશિપ(World Championship)દરમિયાન પરંપરાગત લાલ અને વાદળી બેલ્ટને ખાસ બેલ્ટ અને સફેદ મોજા સાથે બદલવાનો નિર્ણય કર્યો છે. તેને વિવાદથી ઘેરાયેલી રમતમાં નવી શરૂઆતના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 24 ઓક્ટોબરથી સર્બિયાના બેલગ્રેડમાં રમાશે. ભારત સહિત સૌથી વધુ દેશોના 600થી વધુ બોક્સર તેમાં ભાગ લેશે. મેડલ નક્કર સોના અને ચાંદીના બનશે.

ચેમ્પિયનશિપમાં વિજેતાઓને માત્ર ટાઇટલ નહી

AIBAના પ્રમુખ ઓમર ક્રેમલેવે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, "આ ચેમ્પિયનશિપમાં ટાઇટલ સાથે, વિજેતાઓને માત્ર મેડલ અને બેલ્ટ જ નહીં, પણ નોંધપાત્ર ઇનામની રકમ પણ મળશે. આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતાઓને $ 26 મિલિયન(26 લાખ ડૉલર)ની ઇનામી રકમ આપવામાં આવશે. ચેમ્પિયનશિપમાં વાદળી અને લાલ મોજાને બદલે સફેદનો ઉપયોગ કરવામાં આવશે. ક્રેમલેવે કહ્યું, આ ફેરફારો સાથે રમત નવી શરૂઆત કરવા જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સફેદ મોજા નવી શરૂઆત, નિષ્પક્ષતા અને પારદર્શિતાનું પ્રતીક છે. અમે દરેકને સમાન તકો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.

ઓલિમ્પિકમાં 10થી વધુ મેચમાં પૈસા માટે ધમાલ

આ નવી શરૂઆત 2016ના રિયો ઓલિમ્પિક્સના બોક્સિંગ સ્પર્ધાના ચુકાદાની સ્વતંત્ર તપાસ કરવાનું નક્કી કર્યાના દિવસો પછી આવી છે. મળતી માહિતી મુજબ ઓલિમ્પિકમાં 10થી વધુ મેચમાં પૈસા અને અન્ય લાભો માટે હેરાફેરી કરી હતી.

આ પણ વાંચોઃ સુરતની દીકરીએ અંડર-19 ચેમ્પિયનશિપ જીત મેળવી, ગુજરાતમાં પહેલા ક્રમે

આ પણ વાંચોઃ અમદાવાદની ખુશી પટેલને મળ્યો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.