ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 6: એલિમિનેશન રાઉન્ડ 1/16માં આર્ચર પ્રવીણ જાધવ હાર્યા - પ્રવીણ જાધવ લેટેસ્ટ ન્યૂઝ

ટોક્યો ઓલિમ્પિકનો (Tokyo Olympics) આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે ભારતીય તીરંદાજ (Archer) પ્રવીણ જાધવ (Pravin Jadhav) પુરૂષ સિંગલ 1/16 એલિમિનેશનમાં રમી રહ્યા હતા, જેમાં તેમના હરીફ હતા USના ખેલાડી બ્રેડી એલિસન. આ મુકાબલામાં પ્રવીણને 6-0થી હારનો સામનો કરવો પડ્યો છે.

Tokyo Olympics 2020, Day 6: એલિમિનેશન રાઉન્ડ 1/16માં આર્ચર પ્રવીણ જાધવ હાર્યા

author img

By

Published : Jul 28, 2021, 2:32 PM IST

  • ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympics) છઠ્ઠા દિવસે પ્રવીણ જાધવની (Pravin Jadhav) હાર
  • એલિમિનેશન રાઉન્ડ (Elimination round)માં પ્રવીણ જાધવ (Pravin Jadhav) અમેરિકાના ખેલાડી સામે હાર્યા
  • પ્રવીણ જાધવ (Pravin Jadhav) અમેરિકાના ખેલાડી બ્રેડી એલિસન (American Brady Ellison) સામે હાર્યા

આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 6: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટનની ટીમ સામે થઈ હાર

ટોક્યોઃ ઓલિમ્પિકનો (Tokyo Olympics) આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે છઠ્ઠો દિવસ ભારત માટે થોડો કઠિન રહ્યો છે. કારણ કે, ભારતીય તીરંદાજ (Archer) પ્રવીણ જાધવ (Pravin Jadhav) પુરૂષ સિંગલ 1/16 એલિમિનેશનમાં રમી રહ્યા હતા, જેમાં તેમના હરીફ હતા USના ખેલાડી બ્રેડી એલિસન. આ મુકાબલામાં પ્રવીણને 6-0થી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રવીણ જાધવની હારથી ભારતીયોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 6: બેડમિન્ટનમાં પીવી સિંધુએ યી નાંગ ચુંગને 21-9, 21-16 થી હરાવી

પ્રવીણ જાધવ (Pravin Jadhav) 6-0થી હાર્યા

ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવે (Pravin Jadhav) ઘણો પ્રયાસ કર્યો, પરંતુ અમેરિકાના ખેલાડી સામે તેઓ સ્કોર ન કરી શક્યા. છેવટે પ્રવીણે 6-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.