- જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)નો આજથી થયો શુભારંભ
- ભારત તરફથી મહિલા વર્ગ પછી પુરૂષ સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં રેન્ક મેળવ્યો
- સારા રેન્ક પ્રવીણ જાધવની રહી છે, પ્રવીણે 656 પોઈન્ટની સાથે 31મુ સ્થાન મેળવ્યું છે
આ પણ વાંચો- Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી
ટોક્યોઃ ભારતે ટોક્યો ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ પહેલા દિવસે તિરંદાજી (Archery)માં ભારત તરફથી મહિલા વર્ગ પછી પુરૂષ સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં અતનુ દાસ (Atanu Das), પ્રવીણ જાધવ (Pravin Jadhav) અને તરૂણદીપે (Tarundeep) પોતપોતાના પ્રદર્શનમાં રેન્ક મેળવ્યો છે.
-
Live Update | #Tokyo2020 #Cheer4India #Archery @ArcherAtanu | @tarundeepraii | @pravinarcher
— SAIMedia (@Media_SAI) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Men's Individual Ranking Round | After 72 of 72 Arrows 👇 pic.twitter.com/pX2iBqUZhk
">Live Update | #Tokyo2020 #Cheer4India #Archery @ArcherAtanu | @tarundeepraii | @pravinarcher
— SAIMedia (@Media_SAI) July 23, 2021
Men's Individual Ranking Round | After 72 of 72 Arrows 👇 pic.twitter.com/pX2iBqUZhkLive Update | #Tokyo2020 #Cheer4India #Archery @ArcherAtanu | @tarundeepraii | @pravinarcher
— SAIMedia (@Media_SAI) July 23, 2021
Men's Individual Ranking Round | After 72 of 72 Arrows 👇 pic.twitter.com/pX2iBqUZhk
આ પણ વાંચો- જાણો, Tokyo Olympics 2020માં ભારતીય ખેલાડીઓનું શિડ્યુલ, મેચ ટાઈમિંગ અને ડ્રો
ત્રીજા તિરંદાજ તરૂણદીપે 652 પોઈન્ટ મેળવીને 37મુ સ્થાન મેળવ્યું
આમાંથી સૌથી સારી રેન્કિંગ પ્રવીણ જાધવની રહી છે. તેમણે 656 પોઈન્ટ્સની સાથે 31મુ સ્થાન મેળવ્યું છે. તો બીજી તરફ અતનુ દાસે 653 પોઈન્ટ મેળવીને 35મુ સ્થાન મેળવ્યું છે. જ્યારે ત્રીજા તિરંદાજ તરૂણદીપે 652 પોઈન્ટ મેળવીને 37મુ સ્થાન મેળવ્યું છે.