ETV Bharat / sports

Tokyo Olympic bronze medalist: ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેનને મોટી જવાબદારી સોપાઈ - ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ

આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા (Assam Chief Minister Himanta Biswa Sarma )ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ ( Tokyo Olympic bronze medalist)વિજેતા બોક્સર લોવલીના બોર્ગોહેનને(Boxer Lovelina Borgohen)DSP, આસામ પોલીસના પદ પર નિમણૂક પત્ર આપશે, આસામના મુખ્યપ્રધાન તરફથી એક નિવેદનમાં જણાવાયું છે.

Tokyo Olympic bronze medalist: ઓલિમ્પિક મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેનને મોટી જવાબદારી સોપાઈ

author img

By

Published : Jan 12, 2022, 4:40 PM IST

ગુવાહાટી (આસામ): માહિતી આપતા, મુખ્યપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા( Tokyo Olympic bronze medalist)બોક્સર લોવલિના બોર્ગોહેનને (Boxer Lovelina Borgohen )બુધવારે મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા (Assam Chief Minister Himanta Biswa Sarma )દ્વારા આસામ પોલીસના DSPના પદ માટે નિમણૂક પત્ર સોંપવામાં આવ્યો હતો.

આસામ પોલીસના પદ પર નિમણૂક પત્ર આપશે

આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ ( Tokyo Olympic bronze medalist)વિજેતા બોક્સર લવલીના બોર્ગોહેનને DSP, આસામ પોલીસના પદ પર નિમણૂક પત્ર આપશે," આસામના મુખ્યપ્રધાન તરફથી એક નિવેદનમાં જણાવાયું છે.

લોવલિના બોર્ગોહેન ત્રીજી ભારતીય બોક્સર બની

ગયા વર્ષે યોજાયેલ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર મેરી કોમ અને વિજેન્દર સિંહ પછી લોવલિના બોર્ગોહેન ત્રીજી ભારતીય બોક્સર બની હતી. લોવલીનાએ ટોક્યો ઓલિમ્પિકના મંચ પર દેશનું નામ રોશન કર્યું હતું.

આ પણ વાંચોઃ એશિયા કપમાં ભારતીય મહિલા હોકી ટીમનું નેતૃત્વ કરશે સવિતા

સેમિફાઈનલમાં જગ્યા બનાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો

24 વર્ષની લોવલિનાએ ભારત માટે 69 કિગ્રા વજન વર્ગમાં બોક્સિંગ કર્યું હતું, જ્યારે આ ઓલિમ્પિકમાં તેણે સેમિફાઈનલમાં જગ્યા બનાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.અગાઉ, લોવલીનાએ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2018, 2019 અને એશિયન ચેમ્પિયનશિપ 2017, 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ, લવલીનાને 2020માં ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ (Arjuna Award by Government of India )અને 2021માં ખેલ રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

આસામ રાજ્યના DSP તરીકે પસંદ કરવામાં આવી

લવલીના પહેલા, હિમા દાસ, જેઓ ધિંગ એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત છે, આસામ રાજ્યના DSP તરીકે પસંદ કરવામાં આવી હતી. હિમાએ 400 મીટર રેસમાં 50.79નો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો જે તેણે 2018 એશિયન ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો. આ સિવાય હિમાએ અંડર 20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.

આ પણ વાંચોઃ Swami Prasad Maurya Joins SP: આખરે સસ્પેન્સનો આવ્યો અંત, સમાજવાદી પાર્ટીમાં જોડાશે સ્વામી પ્રસાદ મૌર્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.