ભારતે શ્રીલંકાને સેમીફાઇનલ મેચમાં 27-25, 25-19, 21-25, 25-21થી હાર આપી હતી.
જ્યારે પાકિસ્તાને પોતાની બીજી સેમીફાઇનલમાં બાગ્લાદેશને 25-15, 25-21, 26-24થી હારાવ્યું છે.
આ પણ વાંચોઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટમાં સટ્ટો રમતા 4ની ધરપકડ
મહિલા વર્ગની ફાઇનલમાં પણ ભારત પહોચી ચુક્યું છે. ભારત પુરૂષ અને મહિલા વર્ગમાં ચેમ્પિયન રહી ચુક્યું છે અને મંગળવારના રોજ મહિલા વર્ગનો સામનો નેપાળ સાથે થશે.
સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે માલદીવને, જ્યારે નેપાળે શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.