ETV Bharat / sports

મને મારા પર ગર્વ છે : મહિલા એથલીટ ધાવિકા દુતી ચંદ - રીયો ઓલંપિક

પાછલા અઠવાડિયે, દુતીએ પટીયાલામાં IGPમાં 4 સેકેન્ડમાં 11.17 સેકેન્ડના સમયની સાથે મહિલાઓને 100 મીટરમાં એક નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. તે ફક્ત 0.02 સેકેન્ડથી ઓલપિંક ક્લોલિફિકેશન માટે ચૂકી ગઈ હતી.

એથલીટ
મને મારા પર ગર્વ છે : મહિલા એથલીટ ધાવિકા દુતી ચંદ
author img

By

Published : Jul 7, 2021, 9:52 AM IST

Updated : Jul 7, 2021, 10:16 AM IST

  • ભારતીય એથલિટ ધાવિકા દુતી ચંદ ઓલંમિક માટે 2 સેકેન્ડથી ચૂકી
  • છેલ્લી રેસમાં રહી અસફળ
  • મને મારા પર ગર્વ છે : દુતી

હૈદરાબાદ : ભારતીય એથલિટ ધાવિકા દુતી ચંદ આગામી ટોક્ટો ઓલંપિકની તૈયારીમાં કોઈ કસર નહોતી છોડી રહી કારણ કે તે દરરોજ ઓછામાં ઓછા સાત કલાક પ્રશિક્ષણ લે છે દુતીએ બુધવારે વિશ્વ રૈકિંગ ક્વોટા દ્વારા 100 મીટર અને 200 મીટર બંન્ને રેસમાં ક્રાડ્રેનિયસ ઇવેન્ટ માટે ક્લોફાઈ કર્યું હતુ. દુતીને ટોક્યો ઓલંપિકમાં મેડલ જીતવાની આશા હતી અને આ ઓલપિંક ઇવેન્ટમાં પ્રદર્શન માટે આશ્વસ્ત છે.

માત્ર 2 સેકેન્ડ માટે ચૂકી

60માં રાષ્ટ્રીય અંતર- રાજકિય સીનિયર એથલેચટિક્સ ચૈપિયનશિપમાં મહિલાની 100 મીટર ફાઈનલમાં નિરાશાજનક ચોથુ સ્થાન મેળવ્યા બાદ દુતી સીધી ઓલંપિક યોગ્યતા સ્થાન મેળવવા માટે પોતાની છેલ્લી રેસમાં અસફળ રહી હતી. પાછલા અઠવાડિયે દુતીએ પટીલાયામાં IGP 4 માં 11.17 સેકેન્ડના સમયની સાથે મહિલાઓની 100 મીટરમાં એક નવો રાષ્ટ્રીય રિકોર્ડ બનાવ્યો, તે કેવલ 0.02 સેકેન્ડથી ઓલંપિક ક્વોલિફિકેશન ટાઈમથી ચૂકી ગઈ હતી.

હું પ્રયત્ન કરીશ

દુતીએ ETV Bharatને કહ્યું હતું કે એવી કેટલીય વસ્તુઓ જેની મને જાણ નહોતી પરંતુ હવે હું જાણું છું." તેણે આગળ કહ્યું કે મને પોતાના પર ગર્વ છે. હું એક માત્ર ભારતિય એથલિટ છું જેમાં વિશ્વ રૈકિંગના માધ્યમથી 100થી 200 મીટર બંન્નેમાં ક્વોલીફાઈ કર્યું છે. હું 2016માં રીયો ઓલંપિકના માટે પહેલેથી જ ક્વોલિફાઈ કરી ચૂકી છું. આ મારો બીજો ઓલપિંર ક્વોલિફેકેશન છે. હું ખુશ છું. દુતી કહ્યું , હું માત્ર એટલુ જ કહિશ કે , હું એ મહેનત કરી હતી, મારા હાથમાં કઈ નથી.

આ પણ વાંચો : ખેલ રત્ન એવોર્ડઃ TTFIએ શરત કમલ, AFI એ નીરજ ચોપડા અને BAI એ બી.સાઈ પ્રણીતના નામની ભલામણ કરી

સારી વસ્તુઓની આશા રાખું છું

ફાઈનલમાં પહોંચવાની આશા પર દુતીએ કહ્યું હતું કે, હું સારી વસ્તુઓની આશા રાખું છું, જો હું સારુ પ્રદર્શન કરુ છું તો હું સેમીફાઈનલ બાદ અને ફાઈનલમાં પહોંચી શકી છું. હું સમજુ છું કે લોકો મારી પાસેથી ગોલ્ડ મેડલની આશા રાખે છે અને હું તેના માટે મહેનત કરીશ, હુ મહેનત કરીશ. તેમણે કહ્યું, હું ઓલંપિકમાં પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠને સારી બનાવવાની કોશિશ કરીશ. મારા કોચ મારુ માર્ગદર્શન કરી રહ્યા છે.અમે સવારે 6 વાગે ટ્રેનિંગ શરુ કરીએ છે અને સવારે 10 વાગે સુધી ચાલે છે અને ફરી 11 વાગે ટ્રેનિંગ શરુ કરીએ છે.

લોકડાઉનનો સમય મુશ્કેલ

લોકડાઉનના સમયમાં ટ્રેનિંગને લઈને દુતીએ કહ્યું હતું કે, 2020માં જ્યારે મુશ્કેલીના સમયે સરકારે લોકડાઉનની ઘોષણા કરી હતી ત્યારે બધુ બંધ હતું. મારે એક મહિનાથી વધુના સમય માટે ઘરે બેસવુ પડ્યું હતું, પણ હું મારા રૂમમાં ટ્રેનિંગ કરતી હતી. જ્યારે 2021માં લોકડાઉનમાં થોડી છૂટ આપવામાં આવી ત્યારે હું એ મારી ટ્રેનિંગ ફરીવાર શરૂ કરી હતી. હુંએ પોતાના પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને સરકારે મારા અભ્યાસ માટે કાલિંગ સ્ટેડિયમ પણ ખોલ્યું.

આ પણ વાંચો : મેરઠના બે ખેલાડીઓને ખેલ મંત્રાલયે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી

રીયો ઓલિમ્પિકનો અનુભવ ઓછો

રિયો ઓલિમ્પિક્સ માટેની તેની તૈયારી અંગે દુતેએ જણાવ્યું હતું કે, "રિયો ઓલિમ્પિક્સ દરમિયાન મને બહુ અનુભવ નહોતો. હું ઘણી આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. તે પહેલા મેં પુણેમાં માત્ર એક રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. આ સમયે હું હું મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ્સ કરી રહ્યો છું. - એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશીપ્સ વગેરે રમ્યા બાદ મને સારો અનુભવ મળ્યો છે. હું રિયોમાં જે કંઈ કરી શક્યો નહીં, તે અહીં જ કરવાનો પ્રયત્ન કરીશ. "

Last Updated : Jul 7, 2021, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.