ETV Bharat / sports

સાઉથ એશિયન ગેમ્સમાં ખો-ખોની ટીમમાં વડોદરાનાં ખેલાડીની પસંદગી - kho kho in south Asian games

વડોદરાઃ રાષ્ટ્રીયસ્તરે સાઉથ એશિયન ગેમ્સ માટે વડોદરાના ખેલાડી ધનવિન ખોપકરની પસંદગી થઈ છે. નેપાળ ખાતે 13મી સાઉથ એશિયન ગેમ્સનો પ્રારંભ થયો છે. ખો-ખોની ટીમમાં એકમાત્ર ગુજરાતી ખેલાડી ધનવિન ખોપકર છે.

gujarati player kho kho in south Asian games
gujarati player kho kho in south Asian games
author img

By

Published : Dec 2, 2019, 1:00 PM IST

વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં B Comના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ધનવિન ખોપકરની પસંદગી થઈ છે. ખો-ખોની ટીમની પસંદગી માટે રાજ્યભરમાંથી 36 ખેલાડીઓ આવ્યા હતા. જેમાંથી 15 ખેલાડીઓની પસંદગી નેપાળ ખાતે તારીખ 1થી 4 ડિસેમ્બર સુધી યોજાયેલી ખો-ખોની રમત માટે કરાઈ છે.

gujarati player kho kho in south Asian games
ખો-ખોની ટીમમાં વડોદરનાં ખેલાડીની સાઉથ એશિયન ગેમ્સ માટે પસંદગી

ધનવિન ખોપકરની પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે સાઉથ એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. ટીમમાં મહારાષ્ટ્રમાંથી 7, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, તેલંગણા અને કર્ણાટકથી 1 તેમજ કેરળના 2 ખેલાડીઓનો ટીમમાં સમાવેશ થયો છે.

Intro:રાષ્ટ્રીય સ્તરે સાઉથ એશિયન ગેમ્સ માટે ગુજરાતના એકમાત્ર વડોદરાના ખેલાડી ધનવિન ખોપકરની પસંદગી..Body:૧૩મી સાઉથ એશિયન ગેમ્સનો પ્રારંભ નેપાળ ખાતે થયો છે. જેમાં ખો-ખોની ટીમમાં ગુજરાતના એકમાત્ર વડોદરાના ખેલાડી ધનવિન ખોપકરની પસંદગી થઈ છે..Conclusion:વડોદરા એમ.એસ.યુનિ.માં બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ગુજરાતના એકમાત્ર વડોદરાના ખેલાડી ધનવિન ખોપકરની પસંદગી થઈ છે..
ખો ખોની ટીમની પસંદગી માટે રાજ્યભરમાંથી ૩૬ ખેલાડીઓ આવ્યા હતા. જેમાંથી ૧૫ ખેલાડીઓની પસંદગી નેપાળ ખાતે તા.૧થી ૪ ડિસેમ્બર સુધી યોજાયેલી ખો-ખોની રમત માટે કરાઈ હતી. પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે સાઉથ એશિયન ગેમ્સ માટે પસંદગી થઈ છે. ટીમમાં મહારાષ્ટ્રમાંથી ૭, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, તેલંગણા અને કર્ણાટકથી એક તેમજ કેરાલાના બે ખેલાડીઓનો ટીમમાં સમાવેશ થયો છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.