ETV Bharat / sports

મનાલીના દોડવીર કિરણ ડિસુઝાની ડોક્યુમેન્ટરી કનાડાની એડવેન્ચર સ્પોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે રજૂ - Canadian Film Festival

મનાલીમાં રહેતા કિરન ડિસુઝા છેલ્લા પાંચ વર્ષથી મનાલીના પહાડો પર દોડવાનો શોખ પૂરો કરી રહ્યા છે. ફ્રેન્ડશીપ પીક પર ચઢાઇ દરમિયાન તેમના પર બનેલી ફિલ્મને કનાડાની એડવેન્ચર સ્પોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે.

Documentary on Runner Kiran Dsouza to be presented in Canada Adventure Sports film festival
કનાડાની એડવેન્ચર સ્પોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કિરણ ડિસુઝાની ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવશે
author img

By

Published : Oct 8, 2020, 2:17 PM IST

કુલ્લુ : મનાલીમાં રહેતા દોડવીર કિરણ ડીસુઝા પર એક ડોક્યુમેન્ટ્રી બની છે. જેને કનાડાની એડવેન્ચર સ્પોર્ટ્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી છે. ગયા મહિને ડિસોઝાએ મનાલીની 5289 મીટર ઊંચી ફ્રેન્ડશીપ પીકને ડિસોઝાએ 11 કલાક 45 મિનિટમાં જીતી હતી. આ સમય દરમિયાન તેના પર આ ડોક્યુમેન્ટ્રી બની હતી. મૂળ નાગપુરનો રહેવાસી ડિસૂઝાને દોડવાનો શોખ છે. અત્યાર સુધીમાં તે ઘણી રેસ પૂર્ણ કરવાને કારણે ચર્ચામાં રહ્યો છે.

કનાડા ફિલ્મ ફેસ્ટિવલ ડિસેમ્બર મહિનામાં યોજાવાનો છે. જેમાં દુનિયાભરની ફિલ્મો જોવા મળશે. તેમના પર બનેલી ફિલ્મ કનાડા એડવેન્ચર સ્પોર્ટ્સ ફિલ્મને ફેસ્ટિવલ માટે પસંદગી કરવામાં આવી છે. તેમણે મનાલીના એસડીએમ રમન ઘરસંગીનો સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. કિરન ડિસૂઝાએ મનાલીની 19689 ફીટની ઉંચાઇને 19 કલાક 38 મિનિટમાં પૂર્ણ કરી હતી.

સામાન્ય રીતે અનુભવીઓ પણ આ શિખર પર ચઢવામાં આઠથી દસ દિવસ લે છે. છેલ્લા એક દાયકાથી પ્રોફેશનલ રનર તરીકે કાર્યરત કિરણ ડિસોઝા ભારતીય અલ્ટ્રા અને ટ્રેલ રનિંગ ટીમોમાં સેવા આપી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.