જો કે બન્ને ટીમ ત્રીજા ક્વાટરની રમતમાં અત્યાર સુધી કોઈ ગોલ કરી શકી નહોંતી. અંતિમ સમયમાં ભારત તરફથી શર્મિલા અને ગુરજીતે શાનદાર પ્રદર્શન કરતા 1-1થી ગોલ કરીને ભારતીય હોકી ટીમને જીત અપાવી.
ભારત અને ગ્રેટ બ્રિટેન વચ્ચે રમાયેલ પ્રથમ મેચ અંતિમ સમયમાં ખુબ જ રોમાંચક વળાંક પર આવી ગઈ હતી. ગ્રેટ બ્રિટન એક સમયે 1 ગોલથી આગળ હતું. આવી સ્થિતિમાં મેદાનમાં હાજર સમર્થકોના દબાણ હેઠળ ભારતીય ટીમે અંતિમ પાંચ મિનિટમાં પહેલા શાનદાર પ્રદર્શન કર્યું હતુ. આ સાથે જ ભારતે 2-1થી જીત મેળવી હતી.