ETV Bharat / sports

FA કપ: માન્ચેસ્ટર યુનાઈટેડને હરાવીને લિસ્ટર સિટી પહોંચી સેમિફાઈનલમાં - મેન સિટી

લિસ્ટર સિટી માટે FA કપ ક્વાર્ટર ફાઈનલમાં કેલચી ઈહનાચોએ બે ગોલ કર્યા હતા. જ્યારે યુરી ટેલમેન્સે એક ગોલ કર્યો હતો. યુનાઈટેડ તરફથી એકમાત્ર ગોલ મૈસન ગ્રીનવુડે કર્યો હતો.

FA કપ: માન્ચેસ્ટર યુનાઈટેડને હરાવીને લિસ્ટર સિટી પહોંચી સેમિફાઈનલમાં

author img

By

Published : Mar 22, 2021, 2:02 PM IST

  • લિસ્ટર સિટીએ FA કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં માન્ચેસ્ટર યુનાઈટેડને 3-1થી મ્હાત આપી
  • ચેલ્સીએ શેફીલ્ડ યુનાઈટેડને 2-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે
  • માન્ચેસ્ટર યુનાઈટેડ છેલ્લા 4 વર્ષથી કોઈ ખિતાબ જીત્યો નહતો અને તેમની આશા હવે માત્ર યુરોપા લીગમાં બચી

આ પણ વાંચોઃ કેપ્ટનશીપમાંથી મુક્ત થયા બાદ હોલ્ડર ચમક્યો, શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 169 રનમાં ઓલઆઉટ

લંડનઃ લિસ્ટર સિટીએ FA કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં માન્ચેસ્ટર યુનાઈટેડને 3-1થી મ્હાત આપી દીધી છે. જ્યારે ચેલ્સીએ શેફીલ્ડ યુનાઈટેડને 2-0થી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. માન્ચેસ્ટર યુનાઈટેડ છેલ્લા 4 વર્ષથી કોઈ ખિતાબ જીત્યો નહતો અને તેમની આશા હવે માત્ર યુરોપા લીગમાં બચી છે.

આ પણ વાંચોઃ NZ vs BAN: અનફિટ રોસ ટેલર બીજી વનડેમાંથી પણ બહાર

યુનાઈટેડ માન્ચેસ્ટર સિટીથી 14 પોઈન્ટ પાછળ છે

પ્રીમિયર લીગમાં યુનાઈટેડ ભલે બીજા નંબર પર છે, પરંતુ તેઓ માન્ચેસ્ટર સિટીથી 14 પોઈન્ટ પાછળ છે. તેવામાં તેમની પાસે ચેમ્પિયન લીગ માટે ક્વાલિફાઈ કરવું જ મોટી ઉપલબ્ધિ હશે. લિસ્ટર તેનાથી માત્ર 1 પોઈન્ટ પાછળ ત્રીજા સ્થાને છે. લિસ્ટર તરફથી FA કપ ક્વાર્ટર ફાઈનલમાં કેલચી ઈહનાચોએ 2 ગોલ કર્યા, જ્યારે યુરી ટેલમેન્સે 1 ગોલ કર્યો. યુનાઈટેડ તરફથી એક માત્ર ગોલ મૈસન ગ્રીનવુડે કર્યો હતો. ચેલ્સીએ શૈફીલ્ડની સામે ઓલિવર નોરવુડની 24મી મિનિટમાં કરેલા આત્મઘાતી ગોલથી લીડ મેળવી લીધી હતી. જ્યારે હકીમ જિયેચે સેકન્ડ હાફના ઈંજુરી ટાઈમમાં ગોલ કરીને તેમની જીત સુનિશ્ચિત કરી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.