ETV Bharat / sports

વિરાટ કોહલીના નાનપણના કોચ સુરેશ બત્રાનું નિધન - Suresh batra

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના શરૂઆતના દિવસોના ક્રિકેટ કોચ સુરેશ બત્રાનું અવસાન થયું છે તેમના મૃત્યુથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ ફેલાયો છે.

વિરાટ કોહલીના નાનપણના કોચ સુરેશ બત્રાનું નિધન

author img

By

Published : May 22, 2021, 5:51 PM IST

  • કોચ સુરેશ બત્રાના અચાનક નિધનથી સૌ સ્તબ્ધ
  • કોહલીને નાનપણમાં આપી હતી ટ્રેનિંગ
  • થોડા દિવસથી એક શાળામાં આપી રહ્યાં હતાં કોચિંગ

દિલ્હી: ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે ક્રિકેટ કોચ સુરેશ બત્રાનું અચાનક નિધન થયું છે. તેમનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તેઓ ગુરુવારે પોતાના ઘરમાં પૂજા કરવા બેઠા હતાં, બત્રા ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુક્યા છે તેઓએ વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડમીમાં વિરાટને ટ્રેનિંગ આપી હતી બાદમાં રાજકુમાર શર્મા વિરાટના કોચ બન્યા હતાં.

વધુ વાંચો: કોહલી IPLના ઇતિહાસમાં 6,000 રન સુધી પહોંચનાર પ્રથમ બેટ્સમેન બન્યો

અચાનક મોતથી સૌ કોઇ સ્તબ્ધ

છેલ્લા કેટલાક દિવસોથી સુરેશ બત્રા રોહિણીની એક શાળામાં ક્રિકેટ એકેડમીમાં કોચિંગ આપી રહ્યાં હતાં. વિરાટ કોહલી પોતાના કોચ સાથે ટેલિફોનિક વાત સંપર્કમાં રહ્યો હતો અને ઘણી વખત મળવા પણ આવતો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.