હાંગઝોઉઃ ભારતે એશિયન ગેમ્સમાં વધુ એક ઇતિહાસ રચી દીધો છે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઇવેન્ટમાં ભારતીય ટીમે ગૉલ્ડ મેડલ મેચ જીતીને ગૉલ્ડ પર કબજો જમાવી દીધો છે. કમનસીબે ફાઇનલ મેચમાં વરસાદી વિઘ્ન નડ્યુ હતુ અને આ કારણે ભારતીય ટીમ ગૉલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ પહેલા મહિલા ટીમે પણ એશિયન ગેમ્સ 2023માં ફાઇનલ જીતીને ગૉલ્ડ પર કબજો જમાવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાએ પુરુષ ક્રિકેટ ઇવેન્ટમાં અફઘાનિસ્તાનને હરાવીને ગૉલ્ડન મેચ જીતી લીધી છે.
-
Well done #TeamIndia! 🇮🇳
— BCCI (@BCCI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The @Ruutu1331-led side clinch a Gold 🥇 Medal at the Asian Games! 👏👏#IndiaAtAG22 | #AsianGames pic.twitter.com/UUcKNzrk0N
">Well done #TeamIndia! 🇮🇳
— BCCI (@BCCI) October 7, 2023
The @Ruutu1331-led side clinch a Gold 🥇 Medal at the Asian Games! 👏👏#IndiaAtAG22 | #AsianGames pic.twitter.com/UUcKNzrk0NWell done #TeamIndia! 🇮🇳
— BCCI (@BCCI) October 7, 2023
The @Ruutu1331-led side clinch a Gold 🥇 Medal at the Asian Games! 👏👏#IndiaAtAG22 | #AsianGames pic.twitter.com/UUcKNzrk0N
અફઘાનિસ્તાનનો પ્રથમ દાવ: ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરના અંતે 130 રન બનાવ્યા હતા, જેમાં સૌથી વધુ સહીદુલ્લાહએ 49 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન ગુલબાદીન નઇબે પણ સારો સાથ આપ્યો અને 27 રનની ઇનિંગ રમી હતી. ભારતની બૉલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ, શિવમ દુબે, શાહબાઝ અહેમદ અન રવિ બિશ્નોઇ 1 -1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા.
-
News Flash:
— India_AllSports (@India_AllSports) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Men's Cricket: India get GOLD medal as the Final match against Afghanistan gets abandoned due to rain.
India get Gold as they are higher ranked/seeds. #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/ITJsYLBxxq
">News Flash:
— India_AllSports (@India_AllSports) October 7, 2023
Men's Cricket: India get GOLD medal as the Final match against Afghanistan gets abandoned due to rain.
India get Gold as they are higher ranked/seeds. #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/ITJsYLBxxqNews Flash:
— India_AllSports (@India_AllSports) October 7, 2023
Men's Cricket: India get GOLD medal as the Final match against Afghanistan gets abandoned due to rain.
India get Gold as they are higher ranked/seeds. #AGwithIAS #IndiaAtAsianGames #AsianGames2022 pic.twitter.com/ITJsYLBxxq
વરસાદના કારણે ફાઇનલ મેચ રદ્દ: પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમે 18.2 ઓવર સુધીની રમત રમી ત્યારે બાદ વરસાદ શરૂ થઇ ગયો હતો, જેના કારણે અફઘાન ટીમ 5 વિકેટના નુકસાન 112 રનના સ્કૉરથી આગળ રમી શકી ન હતી. ભારે વરસાદ હોવાના કારણે મેચ ફરીથી શરૂ થઇ શકી ન હતી અને અફઘાનિસ્તાનની ટીમને હાર અને ભારતને જીત મળી હતી. આ સાથે જ ભારતીય ટીમે એશિયા કપમાં ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.
આ પણ વાંચો: