ETV Bharat / sports

Asian Games 2023: એશિયન ગેમ્સ માટે ક્રિકેટ ટીમની જાહેર, મેન્સ-વુમેન્સ બન્ને કેટેગરીમાં થશે મેચ - rinku singh

BCCI એ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમની 15 સભ્યોની જાહેરાત કરી દીધી છે. ઋતુરાજ ગાયકવાડને ટીમનો પુરૂષ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌરને મહિલા ટીમનું સુકાન સોપવામાં આવ્યું છે.

Etv BharatAsian Games 2023
Etv BharatAsian Games 2023
author img

By

Published : Jul 15, 2023, 1:12 PM IST

નવી દિલ્હીઃ ચીનમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાનારી 19મી એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ જીતેશ શર્મા અને પ્રભસિમરન સિંહને વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમની જાહેર કરાયેલી ટીમમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, શિખર ધવનને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આઈપીએલ 2023 સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

એશિયન ગેમ્સની શરુઆત: ભારત પ્રથમ વખત એશિયન ગેમ્સમાં પોતાની ક્રિકેટ ટીમ મોકલી રહ્યું છે. એશિયન ગેમ્સમાં ત્રીજી વખત ક્રિકેટ ઈવેન્ટ રાખવામાં આવી છે. એશિયન ગેમ્સ (23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર)ની તારીખો ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર ICC ODI વર્લ્ડ કપ સાથે ટકરાશે. આવી સ્થિતિમાં ભારત આ ગેમ્સમાં ભાગ લેવા માટે પોતાની B ટીમ મોકલી રહ્યું છે.

  • NEWS 🚨- Team India (Senior Men) squad for 19th Asian Games: Ruturaj Gaikwad (Captain), Yashasvi Jaiswal, Rahul Tripathi, Tilak Varma, Rinku Singh, Jitesh Sharma (wk), Washington Sundar, Shahbaz Ahmed, Ravi Bishnoi, Avesh Khan, Arshdeep Singh, Mukesh Kumar, Shivam Mavi, Shivam…

    — BCCI (@BCCI) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Standby list of players: Harleen Deol, Kashvee Gautam, Sneh Rana, Saika Ishaque, Pooja Vastrakar https://t.co/s8Xsjkwgkc

    — BCCI Women (@BCCIWomen) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ધવનની 15 સભ્યોની ટીમમાંથી બાદબાકી: એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, શિખર ધવન ભારતની આ ટીમની કપ્તાની સંભાળશે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ધવનને એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ મળવાની હતી. પરંતુ કેપ્ટનશીપ છોડો, ધવનને 15 સભ્યોની ટીમમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી.

  • India's squad for Asian Games:

    Ruturaj (C), Jaiswal, Tripathi, Tilak Varma, Rinku, Jitesh, Washington, Shahbaz Ahmed, Bishnoi, Avesh, Arshdeep, Mukesh Kumar, Shivam Mavi, Dube and Prabhsimran. pic.twitter.com/g1gRnxU4mf

    — Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંઘ

સ્ટેન્ડબાય ખેલાડીઓ: યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન

એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, અંજલી સરવાણી, તિતાસ સાધુ, રાજેશ ગાધવા, મિનુ મણિ, કનિકા આહુજા, ઉમા છેત્રી (wk), અનુષા બેરેડી

સ્ટેન્ડબાય ખેલાડીઓ: હરલીન દેઓલ, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, સાયકા ઈશાક, પૂજા વસ્ત્રાકર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.