ETV Bharat / sports

ICCએ જાહેર કર્યું ટી-20 વર્લ્ડ કપનું શિડ્યુલ, 24 ઓક્ટોબરે ટકરાશે ભારત-પાકિસ્તાન - નાંબિબિયાની ટીમ

ICCએ (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) ટી-20 વર્લ્ડ કપ 2021નું શિડ્યુલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરે મેજબાન ઓમાન અને પપુઆ ન્યૂગિનીની વચ્ચે મુકાબલાથી થશે. બંને ટીમ વચ્ચે આ મેચ ગ્રુપ બીમાં રાઉન્ટ 1 અંતર્ગત રમાશે. તો ભારતીય ટીમની પહેલી મેચ 24 એક્ટોબરે પાકિસ્તાન સાથે રમાશે.

ટી-20 વર્લ્ડ કપ
ટી-20 વર્લ્ડ કપ
author img

By

Published : Aug 17, 2021, 1:12 PM IST

Updated : Aug 17, 2021, 1:19 PM IST

  • ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ના ચાહકો માટે સારા સમાચાર આવ્યા
  • ICCએ (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ 2021નું શિડ્યુલ જાહેર કર્યું
  • આ ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરે મેજબાન ઓમાન (Oman)અને પપુઆ ન્યૂગિની (Papua New Guinea)ની વચ્ચે મુકાબલાથી થશે

ન્યૂઝ ડેસ્કઃ ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ICCએ (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ 2021નું શિડ્યુલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરે મેજબાન ઓમાન (Oman) અને પપુઆ ન્યૂગિની (Papua New Guinea)ની વચ્ચે મુકાબલાથી થશે. બંને ટીમ વચ્ચે આ મેચ ગ્રુપ બીમાં રાઉન્ટ 1 અંતર્ગત રમાશે. તો ભારતીય ટીમની પહેલી મેચ 24 એક્ટોબરે પાકિસ્તાન સાથે રમાશે. તો ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલ મેચ 10 નવેમ્બરે અબુધાબીમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે.

  • Mark your calendars 📆

    Get ready for the 2021 ICC Men’s #T20WorldCup bonanza 🤩

    — ICC (@ICC) August 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- IND vs ENG: મોહમ્મદ શમીની ધમાકેદાર બેટિંગ... છગ્ગો ફટકારી પુરી કરી અર્ધશતક

ગૃપ એમાં પહેલી મેચ 18 ઓક્ટોબરે દુબઈમાં રમાશે

તો ગૃપમાં સામેલ સ્કોટલેન્ડ (Scotland) અને બાંગ્લાદેશની (Bangladesh) ટીમ પણ આ દિવસે 17 ઓક્ટોબરે જ એકબીજાથી ટકરાશે. આ ઉપરાંત આયર્લેન્ડ (Ireland), નેધરલેન્ડ (The Netherlands), શ્રીલંકા (Sri lanka) અને નાંબિબિયાની ટીમને ગૃપ એમાં શામેલ કરાઈ છે. તો ગૃપ એમાં પહેલી મેચ 18 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.

આ પણ વાંચો- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ઓલિમ્પિક ટીમ સાથે કરી મૂલાકાત

સુપર-12માં ભારત, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ જેવી દિગ્ગજ ટીમ સામેલ

તો રાઉન્ડની તમામ મેચ 22 ઓક્ટોબર સુધી રમાઈ જશે. ત્યારબાદ ગૃપ એ અને બીની 2 ટોપ ટીમોને સુપર-12માં જગ્યા મળશે, જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ જેવી દિગ્ગજ ટીમ સામેલ છે. રાઉન્ટ 1 ખતમ થયા પછી 23 ઓક્ટોબરથી સુપર-12ની શરૂઆત થશે. સુપર-12ની શરૂઆત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે મેચથી થશે. બંને ટીમની આ ટક્કર અબુધાબીમાં થશે. આ દિવસે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિયીઝની ટીમ દુબઈમાં ટકરાશે.

Last Updated : Aug 17, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.