ETV Bharat / sports

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ મંગળવારે ટકરાશે

મંગળવારે IPLની 5મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુંબઈની ટીમ પડકારરૂપ સાબિત થઈ શકે છે.

author img

By

Published : Apr 13, 2021, 12:11 PM IST

Updated : Apr 13, 2021, 3:36 PM IST

કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ મંગળવારે ટકરાશે
કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ મંગળવારે ટકરાશે
  • મુંબઈની ટીમમાં ક્વિન્ટન ડી કોક પરત ફર્યો
  • પહેલી મેચ જીતવા KKRની ટીમ ઉત્સુક
  • ક્વિન્ટન ડી કોકે રવિવારે કરી પ્રેક્ટિસ

આ પણ વાંચોઃ ભારતીય પુરુષ હોકી ટીમ FIH રેન્કિંગમાં એક સ્થાન નીચે સરકી ગઈ

ચેન્નઈઃ ક્વિન્ટન ડી કોક ક્વોરન્ટાઈનમાં હોવાના કારણે મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચમાં ન રમી શક્યો. હવે તે ટીમમાં આવી ગયો છે અને હવે જ્યારે મંગળવારે બીજી મેચ રમાશે ત્યારે તે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. IPL 14માં પહેલી જીત મેળવવા માટે ટીમ મેદાને ઉતરશે. મુંબઈ પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી 2 વિકેટથી હારી ગયું હતું. આ હાર છેલ્લા બોલે મળી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને આપી માત

મુંબઈનો સામનો કરવો KKR માટે પડકાર સાબિત થઈ શકે છે

ક્રિસ લિને 9 એપ્રિલે RCB સામે રમાયેલી મેચમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. મુંબઈના ક્રિકેટ નિર્દેશક ઝહીર ખાને કહ્યું કે, ક્વિન્ટન ડી કોકે રવિવારે ટીમની સાથે પ્રેક્ટિસ કરી હતી. એટલે તેઓ મંગળવારે ટીમમાં રમશે. મુંબઈની ટીમનો સામનો કરવો કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

Last Updated : Apr 13, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.