ETV Bharat / sports

IPL: દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 7 વિકેટથી પરાજિત કરી, પોઇન્ટ ટોચ પર પહોંચ્યા - પંજાબ કિંગ્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-14ની 29મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)એ પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવી. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ્સના ટેબલમાં આગળ છે.

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 7 વિકેટથી પરાજિત કરી

author img

By

Published : May 3, 2021, 7:03 AM IST

  • પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ
  • દિલ્હી કેપિટલે પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવી
  • દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ્સના ટેબલમાં આગળ

અમદાવાદ: દિલ્હી કેપિટલ્સ (DC)એ પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવી. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ્સના ટેબલમાં આગળ છે. તેણે 8માંથી 6 મેચ જીતી છે. તે 12 પોઇન્ટ સાથે ટોચ પર છે. બીજા સ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ છે. તેણે 7 મેચમાંથી 10 પોઇન્ટ મેળવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સુકાની મયંક અગ્રવાલના 99 રનનો આભાર કે, તેણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. જેના જવાબમાં દિલ્હીની ટીમે 17.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 167 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. શિખર ધવન 69 રને અને હેટમાયર 16 રને અણનમ પરત ફર્યા હતા.

દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 7 વિકેટથી પરાજિત કરી
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 7 વિકેટથી પરાજિત કરી

સ્મિથને મેરિડિથે કર્યો આઉટ

167 રનનો પીછો કરતાં દિલ્હીની શરૂઆત શિખર ધવન અને પૃથ્વી શોએ 39 રનની શરુઆતથી થઈ હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 6.1 ઓવરમાં 63 રન કર્યા હતા. પૃથ્વીની બોલિંગે હરપ્રીત બ્રારને બોલ્ડ કરી હતી. આ પછી સ્ટીવ સ્મિથ 24 રન અને ધવનની સાથે બીજી વિકેટ માટે 48 રન કર્યા. સ્મિથને મેરિડિથે આઉટ કર્યો હતો.

આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમાઈ IPLની 21મી મેચ

8 મેચોમાં પંજાબની આ 5મી હાર

શિખર ધવને વર્તમાન IPL સિઝનની ત્રીજી અડધી સદી પૂરી કરી. ધવન 47 બોલમાં 69 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો. 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. કેપ્ટન ઋષભ પંત ક્રિસ જોર્ડનથી 14 રને આઉટ થયો હતો. શિમરન હેટમાયર 4 બોલમાં 16 રન બનાવીને અણનમ રહ્યો. 8 મેચોમાં પંજાબની આ 5મી હાર છે. ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે.

મયંક અગ્રવાલે 99 રન બનાવ્યા

આ પહેલા પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટે 166 રન બનાવ્યા હતા. જોકે, કેપ્ટન મયંક અગ્રવાલે અણનમ 99 રન બનાવીને 160 રનથી વધુનો સ્કોર લીધો હતો. એપેન્ડિસાઈટિસને કારણે રાહુલ આગામી કેટલીક મેચોમાં ટીમનું નેતૃત્વ કરી શકશે નહીં.

આ પણ વાંચો: IPL સીઝન 14ની 27મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચેમ્પિયન મુંબઈએ જીત મેળવી

ટીમના ખેલાડીઓ

દિલ્હી કેપિટલ: પૃથ્વી શો, શિખર ધવન, ઋષભ પંત (વિકેટકીપર / કપ્તાન), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેતમેયર, સ્ટીવ સ્મિથ, અક્ષર પટેલ, લલિત યાદવ, કાગીસો રબાડા, ઇશાંત શર્મા, આવેશ ખાન.

પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), મયંક અગ્રવાલ (કેપ્ટન), ક્રિસ ગેલ, દલીદ માલન, દીપક હૂડા, શાહરૂખ ખાન, હરપ્રીત બરાડ, ક્રિસ જોર્ડન, રિલે મેરિડિથ, રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.